અમરેલી

દામનગર શહેર પોલીસ દ્વારા બાળ મજુરી નાબુદી અભિયાન અંગે સધન સર્વેલન્સ

દામનગર શહેર પોલીસ દ્વારા દરેક વિસ્તારો માં બાળ મજુરી નાબુદી અભિયાન અંગે સઘન સર્વેલન્સ નાના મોટા વેપાર ધંધા હોટલ રેસ્ટોરન્ટ હીરા ઉદ્યોગ દુકાનો મોલ શોપિંગ હાર્ડવેર સહિત દરેક સ્થળો એ સમીક્ષા કરતા દામનગર પોલીસ દ્વારા સધન સર્વેલન્સ હાથ ધરાયુ સાથો સાથ બાળ મજુરી અંગે બનતા ગંભીર ગુના અંગે સમજ અપાય હતી શહેર ભર ના દરેક વિસ્તારો માં દામનગર પોલીસ દ્વારા સ્થળ ઉપર સરપ્રાઈઝ અચાનક વિઝીટ કરાય હતી નાના મોટા તમામ વેપાર ઉદ્યોગ ગૃહો હીરા ના કારખાના ચા ની કીટલી સહિત તમામ જગ્યા એ સ્થાનિક પોલીસ નું સધન સર્વેલન્સ હાથ ધરાયુ હતું

Related Posts