fbpx
બોલિવૂડ

ટાઇગર શ્રોફની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણીએ બ્લૂ બિકીનીમાં શેર કરી ગ્લેમરસ તસવીર

પોતાના બૉલ્ડ લુક્સ માટે જાણીતી બૉલીવુડ એક્ટ્રેસ દિશા પટ્ટણીએ આજે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બિકીનીમાં એક તસવીર શેર કરી છે. વળી, દિશા ના ફેન્સ હવે આ તસવીરને બહુ ઝડપથી વાયરલ કરી રહ્યાં છે. તસવીરમાં દિશા પટ્ટણી એકદમ બૉલ્ડ લૂક્સમાં દેખાઇ રહી છે. તે સમુદ્ર કિનારે પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. દિશાનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. ફેન્સ દિશાની આ તસવીર પર અલગ અલગ કૉમેન્ટ્‌સ આપી રહ્યાં છે.
એક યૂઝરે મજાકિયા અંદાજમાં તસવીર કૉમેન્ટ કરી, લખ્યું- શું આ તસવીર ટાઇગર શ્રોફે ખેંચી છે. વળી, બીજા યૂઝરે દિશા માટે કહ્યું- તમે હંમેશા મારી પહેલા પસંદ રહેશો. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો દિશા હવે આગામી ફિલ્મ રાધેમાં સલમાન ખાન સાથે દેખાશે. આ ફિલ્મને પ્રભુ દેવાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મમાં જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા પણ મુખ્ય રૉલમાં દેખાશે.

Follow Me:

Related Posts