દિવ દમણ ની કાયાપલટ કરતા એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલ
એક સમયે દિવ દમણ પર્યટન સ્થળ તરીકે લોકોમાં જાણકારી તો ધરાવતું હતું પરંતુ એને દેશ અને દુનિયાના વૈશ્વિક ફલક પર રોશન કર્યું હાલના એડમિનિસ્ટ્રેટિવ પ્રફુલ પટેલે ઉલ્લેખનીય છે કે, દિવ દમણ એડમીનસ્ટ્રેટિવ તરીકે પ્રફુલ પટેલ ના આવ્યા બાદ દિવ દમણ નો ઈતિહાસિક વિકાસ થયો છે…. હાલ દિવ માત્ર ભારતજ નહિ પરંતુ એશિયાના સૌથી રમણીય પર્યટન સ્થળ તરીકે ખ્યાતિ પામ્યું છે અને તેનો શ્રેય પ્રફુલ પટેલના ફાળે જાય છે…. એડમિનિસ્ટ્રેટિવ તરીકે તનતોડ મહેનતના કારણે હાલ દિવ વિશ્વ અને ભારતીય પ્રવાસીઓનું સૌથી ફેવરિટ ટુરિઝમ પલ્સ બન્યું છે. ખૂબ મોટી સંખ્યામાં ટુરિસ્ટ હાલ દિવ આવી રહ્યા છે જેનો શ્રેય પ્રફુલ પટેલ અને તેની ટીમને જાય છે….
Recent Comments