અમરેલી ધારીના હરિ૫રા-૪ સખી મતદાન મથક ખાતે નવયુગલે મતદાન કર્યું વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ દરમિયાનઅમરેલી જિલ્લાની ૯૪-ઘારી વિધાનસભામાં સખી મતદાન મથક ૧૩૫-હરી૫રા-૪ ૫ર નવયુગલે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજ નિભાવી હતી. Tags: Post navigation Previous Previous post: અમરેલી જિલ્લામાં સવારે ૮ વાગ્યાથી ૧૧.૦૦ વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ ૧૯.૧૫ ટકા મતદાનNext Next post: અમરેલીના ઈશ્વરીયામાં કેન્દ્રીય મંત્રી પરશોતમ ભાઈ રૂપાલાના માતૃશ્રી સાથે ગામના વડીલ મતદારોએ ઉત્સાહપૂર્વક મતદાન કરી પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું Related Posts અમરેલી લોહાણા મહાજન દ્વારા આયોજિત મનુભાઈ મીરાણીનાં માર્ગદર્શનમાં યોજાયેલ નિશુલ્ક શ્રી રઘુવંશી પરીચય મેળાને આમ ગણો તો અપેક્ષા કરતાં વધુ સફળ ગણાય. અમરેલી લોહાણા મહાજન પ્રમુખ જીતુભાઈ ગોળવાળા અને ટ્રસ્ટી મંડળ તથા સલાહકાર સમિતિની મહેનત રંગ લાવી ખરી. આમ ગણો તો અમરેલી જેવા ઔદ્યોગિક પછાત શહેરમા પણ આ પ્રારંભ ખરેખર પ્રેરણાદાયી અને સકારાત્મક પગલું ચોક્કસ કહી શકાય અમરેલીમાં જિલ્લાકક્ષા બાળ નાટ્ય તથા નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન અદાણી સિમેન્ટ અંબુજા સિમેન્ટ અને એ સી સી સિમેન્ટ ના સયુંકત ઉપક્રમે બાંધકામ કોન્ટ્રાકટર માટે ગૌરવ ઉત્સવ યોજાયો
Recent Comments