fbpx
ભાવનગર

ભાવનગર શિશુવિહાર સંસ્થા ખાતે જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના પ્રોગ્રામ ઓફિસર ડિમ્પલબેન દ્વારા ૨૦ બહેનો ને આપતી નિવારણ તાલીમ થી અવગત કર્યા

ભાવનગર  શિશુવિહાર સંસ્થાના સીવણ વર્ગ ની બહેનોને તા.૨૧  ડિસેમ્બર નાં રોજ ભાવનગર જીલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં પ્રોગ્રામ ઓફિસર ડિમ્પલ બહેન તરૈયા દ્વારા ૨૦ બહેનોને ફર્સ્ટ એઇડ, આપતી નિવારણ તથા કોરોના વિશે માહીતગાર કરવામાં આવેલ.આ કાર્યક્રમનું સંકલન હરેશ ભાઈ ભટ્ટ તથા ગુલાબબા ગોહિલ દ્વારા કરવામાં આવેલ.

Follow Me:

Related Posts