fbpx
અમરેલી

મારામારીના ગુન્હામાં લીસ્ટેડ નાસતા ફરતાં આરોપીને પકડી પાડતી અમરેલી એલસીબી

આરોપીને ઝડપી લઇ અમરેલી તાલુકા પોલીસને સોપ્યો અમરેલી એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. .આર.કે.કરમટા તથા પો.સ.ઇ. .પી.એન.મોરી તથા એલ.સી.બી. ટીમે ચોક્કસ બાતમી મેળવી અમરેલી તાલુકા પો.સ્ટે. ગુ.ર.નં.1066/2020, ઇ.પી.કો. કલમ 323, 504, 506(2), તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ના ગુનાના કામે પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપી વિમલ ભીખાભાઇ ડોબરીયા, ઉ.વ.29, રહે. મુળ ચારોડીયા, તા.રાજુલા,ને પકડી પાડવામાં સફળતાં મેળવેલ છે.અને આગળની કાર્યવાહી કરવા અમરેલી તાલુકા પો.સ્ટે.માં સોંપી આપેલ છે.

Follow Me:

Related Posts