અમરેલી

NDPS એક્ટના ગુન્હામા નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી રાજુલા પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી આઇ.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં ગાંજા જેવા માદક પદાર્થ NDPS
એક્ટના ગુના શોધી કાઢવા તથા તેમા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત
સાહેબ નાઓ દ્વારા ગુન્હો આચરી અને નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના
ગોરડીયા સાહેબ રાજુલા વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ,
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબ નાઓની રાહબારી હેઠળ રાજુલા પો.સ્ટે ની સર્વેલન્સ ટીમને ખાસ સુચન આપેલ
નાસતા ફરતા આરોપીની તપાસ કરી અને શોધી કાઢવા સુચન કરેલ
જે અન્વયે રાજુલા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૩૯૦/૨૦૨૬ એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૦(બી)(૨)(બી)
તથા ૨૯ મુજબના ગુન્હાના કામનો આરોપી રોહીત કુમાર ઝા અર્જુન ઝા રહે.ચાંદપુરા થાના.રાઘવપુર જી.વૈશાલી રાજય-
બીહાર વાળો ત્રણ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા સારૂ નાસતો ફરતો હોય જેને રાજુલા પો.સ્ટેની સર્વેલન્સ
ટીમ દ્વારા ટેકનીકલ તથા હ્યુમન સોર્સીસ આધારે શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ

 આરોપીની વિગત
(૧) રોહીત કુમાર ઝા સ/ઓ અર્જુન ઝા રહે.ચાંદપુરા થાના.રાઘવપુર જી.વૈશાલી રાજય-બીહાર

 કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.એમ.કોલાદરા સાહેબ ના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ સાહેબ તથા
સર્વેલન્સ ટીમના એ.એસ.આઇ મધુભાઇ પોપટ તથા હે.કોન્સ હરેશભાઇ વાળા તથા હે.કોન્સ મનુભાઇ માંગાણી તથા હે.કોન્સ. સુરેશભાઇ
ઠાકરશીભાઇ મેર તથા પો.કોન્સ. રવીભાઇ વરૂ તથા પો.કોન્સ. મહેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે

Related Posts