fbpx
અમરેલી

લીલીયા તાલુકાના અંટાળિયા મહાદેવના સાનિધ્યમાં AHPના ડો પ્રવીણભાઈ તોગડિયાની અધ્યક્ષતામાં પ્રશિક્ષણ વર્ગ સંપન્ન

લીલીયા તાલુકા ના અંટાળિયા મહાદેવ ના સાનિધ્ય માં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ રાષ્ટ્રીય બજરંગદળ સંગઠન સાથી પ્રશિક્ષણ વર્ગ નો ડો પ્રવીણભાઈ તોગડીયા ની અધ્યક્ષતા માં પ્રારંભ કોવિડ ૧૯ ના ચુસ્ત પાલન ની હિમાયત સાથે માર્મિક ટકોર સાથે ડો તોગડીયા સહિત A H P ના સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ડો ગજેરા સાહેબ બજરંગદળ સંયોજક નિર્મળસિંહ ખુમાણ એડવોકેટ દડુભાઈ ખાચર સહિત સંગઠન ના સૂત્રધાર શ્રી ઓ એવમ સંતો ના હસ્તે ભારત માતા ને  દીપ પ્રાગટય પ્રશિક્ષણ વર્ગ શરૂ કરાયો હતો  વિશાળ સંખ્યા માં યુવાનો ની ઉપસ્થિતિ માં પ્રશિક્ષણ વર્ગ માં ડો તોગડિયા નું મનનીય માર્ગદર્શન હિન્દૂ ધર્મ ની રક્ષા માટે દેશ ના એક લાખ ગામો માં સંગઠન સમિતિ તાલુકા જિલ્લા ના સંગઠન સમિતિ શહેર વોર્ડ સમિતિ નિમવા ડો તોગડીયા નું આહવાનદર સપ્તાહે સમિતિ ની બેઠકો “હિન્દૂ હી આગે” કેન્દ્ર દરેક કેન્દ્ર ૨૦૦૦  થી ૪૦૦૦  પરિવારો ની સુરક્ષા સમૃદ્ધ સ્વાસ્થ્ય સન્માન ની સુરક્ષા વહન કરશેત્રણ વર્ષ થી ચાલતી AHP ની યોજના જ્યાં હિન્દૂ સાથી કાર્યકર્તા ત્યાં એક મુઠી અન્ન યોજના ગરીબ પરિવારો ને અન્ન અર્પણ કરશે દરેક વોર્ડ શહેર માં સંગઠન તાલુકા જિલ્લા ગ્રામ્ય માં સંગઠન માટે પ્રવાસ દરેક ઘેર જઈ ને મળવું થેલી આપી એક મુઢી અનાજ ભેગું કરી ગરીબો ને આપવું “હિન્દૂ હી અગે” કેન્દ્ર ચલાવવું ત્રણ વર્ષ હિન્દૂ વૈચારિક લક્ષ ૨૪ જૂન ૨૦૧૮ થી પ્રારંભ થયેલ ૨૪ જૂન ૨૦૨૧ દરમ્યાન ૧૫ પ્રકાર ના સંકલ્પો ઉપર કાર્ય કરવા અનુરોધમજૂરો ની સલામતી ખેતી ના ભાવ સમૃદ્ધ કૃષિ  વેપાર આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય બજરંગ છાત્ર પરિષદ મજૂર પરિષદ હિન્દૂ હેલ્પલાઇન  અખંડ ભારત યજસ્વની વિદ્યાર્થી સંકલ્પ ના કાર્યક્રમો કૂચ સભા હનુમાન ચાલીસા પઠન જેવી પ્રવૃત્તિ ને વેગ ૧૪ થી ૨૨ ઓગસ્ટ એક સપ્તાહ ના સંકલ્પ બજરંગ દળ ભરતી અભિયાન સોશ્યલ મીડિયા માં સંકલ્પ નું ટેટ્સ મુકવા નું હિન્દૂ ધર્મ ના પર્વ જન્માષ્ટમી રામનવમી હનુમાનજી જ્યંતી ગણેશ ઉત્સવ જેવા પર્વો એ ધર્મ સંસ્કાર માત્ર બાળકો ને વેશભૂષા સાથે  ઉત્સવ ઉજવણી અને દરેક પર્વે એ ચિત્ર સ્પર્ધા નવરાત્રી દુર્ગા પૂજા કન્યા પૂજા ચંડીપાઠ શસ્ત્ર પૂજા માં વેશભૂષા બાળ માનસ ને ઉત્સવ પ્રિય અને  ધર્મ ના સંસ્કાર ના ઉત્તમ આચરણ માટે પ્રેરણાત્મક બની રહેશે૧૫ સંકલ્પો સાથે તમામ હિન્દૂ ધર્મ સંસ્કાર સંગઠન માટે પ્રેરક બની  રહે તે માટે યુવાનો એ આ પ્રશિક્ષણ વર્ગ માં લીધેલ સંકલ્પ નું ઉત્તમ આચરણ કરવા ડો તોગડીયા નું આહવાન અંટાળિયા મહાદેવ મંદિર પરિસર માં પ્રવેશતાજ ડો તોગડીયા નું ભારત માતાજી ની જય ના નારા સાથે સ્વાગત કરતા યુવાનો માં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાફો બાંધી તોગડીયા નું અભિવાદન કરાયું હતું 

Follow Me:

Related Posts