પોતાના મતવિસ્તાર ૯૭-સાવરકુંડલા અને લીલીયા વિધાન સભામાં આવતા મા.x મ. સ્ટેટ હસ્તકના નીચે મુજબના રસ્તાઓમા ટ્રાફિકની ખુબ સમસ્યા છે અને વારંવાર એક્સિડન્ટના બનાવો પણ બને છે જેથી (૧) અમરેલી-લીલીયા- ક્રાંકચ 10 મીટર પહોળો (૨) શેલણા – ઠવી –ભોકરવા 7 મીટર પહોળો અને (૩) લીલીયા- આંબા- કણકોટ રોડ 7 મીટર પહોળો રસ્તાઓને વાઈડેનીંગ(પહોળા) અને 1. લીલીયા પાંચતલાવડા રોડ અને 2. અમરેલી- કેરીયાનાગસ- જાત્રુડા રોડ અતિબિસ્માર છે જેથી આ બને રોડ ને રિકાર્પેટ કરવા માટે આ રોડ રસ્તાઓને મંજુર કરી જોબ નંબર ફાળવવા ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત કરવામાં આવેલ છે.
લીલીયા તાલુકા ના રોડ રસ્તા ના વાઈડેનીંગ(પહોળા) માટેના જોબ નંબર ફાળવા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ ને રજૂઆત કરતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments