હવે સાવરકુંડલા શહેરમા કાયદેસરનું ચોમાસાનો પ્રારંભ… આજે ધીમી ધારે વરસાદનું આગમન વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં અમુક સ્થાનોએ પાણી ભરાયા. ભૂમિપુત્રોમાં ખુશીનો માહોલ.
સાવરકુંડલા શહેરમાં ચોમાસાનો પ્રારંભ.. ધીમી ધારે વરસાદનું આગમન. ખેતરોમાં પાણી પાણી વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો પણ ખુશખુશાલ. વાતાવરણમાં ઠંડક પ્રસરી

Recent Comments