સોરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની સેવા પ્રવૃત્તિ નિહાળી ખુશી વ્યક્ત કરતા વિશ્વ મંગલમ આશ્રમ ના ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગરિયસ્મિતજી

દામનગર સોરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન દામનગર શહેર ની સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાતે પધારેલ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા સહિત સ્વૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લીધી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ જીવદયા ની પ્રવૃત્તિ નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી સંસ્થા ના ટ્રસ્ટી ઓનું શાલ થી સન્માન કર્યું હજારો અબોલજીવો ની સેવા કરતા જીવદયા પરિવાર ટ્રસ્ટ ના ટ્રસ્ટી ભગવનભાઈ નારોલા નટુભાઈ આસોદરિયા મનુસુખભાઈ નારોલા લાલજીભાઈ સિદ્ધપરા અરવિંદભાઈ બાલધા જયતિભાઈ નારોલા કાંતિભાઈ આસોદરિયા બબાભાઈ નારોલા સહિત ના ટ્રસ્ટી ઓની સેવા થી ખુશી વ્યક્ત કરી ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ સર્વ જીવદયા પરિવાર ના સ્વંયમ સેવી ઓની સેવા ની સરાહના કરી હતી દામનગર શહેર ની વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થા ઓની મુલાકાતો લઈ સંસ્થા ના સૂત્રધાર ની સેવા પ્રવૃત્તિ ને વંદનીય ગણાવી હતી શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ટ્રસ્ટ અનસૂયા ક્ષુધાકેન્દ્ર ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ સહિત ની સંસ્થા ના સૂત્રધાર શ્રીની શુભેચ્છા મુલાકાતો લીધી હતી સામાજિક અગ્રણી ભગવનભાઈ નારોલા રામજીભાઈ ઈસામલિયા રફીકભાઇ હુનાણી કલાભાઈ કુવાડિયા મહેશભાઈ નારોલા મહિપતબાપુ જીતુભાઇ બલર દેવચંદભાઈ આલગિયા રાજુભાઇ ઈસામલિયા વિમલભાઈ ઠાકર સહિત અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની મુલાકાત લઈ સોરાષ્ટ્ર માં ચાલતી આવી સુંદર વંદનીય પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ ખુશી વ્યક્ત કરી હતી
Recent Comments