અમદાવાદ ગાયત્રી પરિવાર નારણપુરા આયોજિત દીપ યજ્ઞ તા.૨૦-૯-૨૦૨૧ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ ગાયત્રી પરિવાર નારણપુરા દ્વારા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પ.વં. શક્તિ સ્વરૂપા માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્યતિથિ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ/ ગાયત્રી સમૂહ ચાલીસા પાઠ/ વિશ્વ શાંતિ પ્રાર્થના દ્વારા શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ મીરામ્બિકા સ્કૂલ, નારણપુરા યોજાઇ ગયો
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક/ સંરક્ષક નારી જાગરણના પ્રણેતા પ.વં. શક્તિ સ્વરૂપા માતાજી ભગવતી દેવી શર્માની પૂણ્યતિથિ નિમિત્તે ગાયત્રી દિપયજ્ઞ

Recent Comments