ગુજરાત

અમદાવાદ જી એમ ડી ગ્રાઉન્ડ ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ધામા નેશનલ હેરાલ્ડ કેસ માં ઇડી ની તપાસ સામે નારાજગી વ્યક્ત કરતા નેતા ઓ

અમદાવાદ જી એમ ડી સી ખાતે તેમજ ઇડી ની ઓફિસ સામે રાષ્ટ્રીય ભારતીય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ની નેશનલ હેરાલ્ડ કેસ માં પૂછપરછ ના વિરોધ માં ગુજરાત રાજ્ય ના દરેક જિલ્લા માથી કોંગ્રેસી કાર્યકરો અગ્રણી ઓના અમદાવાદ જી એમ ડી સી ગ્રાઈન્ડ ખાતે ધામા અમરેલી જિલ્લા ના ખેડૂત નેતા ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમરે સરકાર ની નીતિરીતિ ઓ સામે મીડિયા સમક્ષ વ્યક્ત કરી નારાજગી મીડિયા ના સવાલો સામે સરકાર ની નિતીરીતિ ના દૂરઉપીયીગ સહિત ના મુદ્દે આપી તીખી પ્રતિક્રીયા

Related Posts