અમરેલી

અમરેલીનાં ડો. કાનાબાર અને ડો. જી.જે. ગજેરાનું આર્થિક યોગદાન

રામ જન્‍મભૂમિ તિર્થક્ષેત્ર નિર્માણનિધિ અભિયાન સમગ્ર જિલ્‍લામાં ચાલી રહૃાું છે. તેઅન્‍વયે ડો. ભરતભાઈ કાનાબાર (પૂર્વ જિલ્‍લા ભાજપ પ્રમુખ અમરેલી) ઘ્‍વારા રૂા. રપ હજાર તથા અમરેલીનાં સીનીયર તબીબ ડો. જી.જે. ગજેરા (સૌરાષ્‍ટ્ર પ્રાંત અઘ્‍યક્ષ, આંતરરાષ્‍ટઢીય હિન્‍દુ પરિષદ) ઘ્‍વારા રૂા. 11 હજારનું સમર્પણ આપીને રામકાર્યમાં સહભાગી થવા બદલ ધન્‍યતા અનુભવી હતી. આ પ્રસંગે ડો. રામાનુ (અઘ્‍યક્ષ નેશનલ મેડીકો ઓર્ગેનાઈઝેશન અમરેલી) તથા નિધિ અભિયાન સમિતિનાં કાર્યકર્તા ઉપસ્‍થિત રહૃાા હતા. એમ રામ મંદિર નિધિ અભિયાન સમિતિની યાદી જણાવે છે. નિધિ અભિયાન તા. ર8/ર/ર1 સુધી ચાલવાનું છે.

Related Posts