અમરેલી–કુંકાવાવ/વડીયાતાલુકામાં રોડ,રસ્તા,બ્રીજના વર્ષ ર૦૧૯/ર૦ માં કામ ૩પ રોડ,રસ્તા,બ્રીજના કામ મંજુર કરાવેલ જેમાં ૭ કામ
સંપૂર્ણ કરાવેલ અને ર૮ કામ શરૂ છે.
અમરેલી–કુંકાવાવ/વડીયા તાલુકામાં રોડ,રસ્તા,બ્રીજના કામો નીચે મુજબના કામો મંજુર કરાવેલ છે. અને મંજુર કરાવેલ કામ અત્યારે કયાં સ્ટેજે છે જેની વિગત નીચે મુજબ છે. ક્રમ કામનું નામ હાલની સ્થિતિ વડીયા બરવાળા બાવળ ભુખલી સાથળી રોડ વાઈડનીંગનું કામ પ્રગતિમાં, દેવગામ દડવા રાંદલ રોડ સી.ડી.વર્ક પૂર્ણ વાઈડનીંગનું કામ પૂર્ણ ડામર કામ બાકી કુંકાવાવ નાજાપુર રોડ સી.સી. રોડનું કામ પૂર્ણ જંગર સનાળા રોડ એકસેસ માટે મંજુરી અર્થે ખજુરી રણુજાધામ રોડ વડીયા ઢુંઢીયા પીપળીયા રોડ સી.સી. રોડનું કામ પૂર્ણ, વડીયા હનુમાન ખીજડીયા રોડ કામ પૂર્ણ હનુમાન ખીજડીયા હડમતીયા રોડ કુકાવાવ નાજાપુર રોડ તા. ૧પ/૦૭/ર૦ર૧ ના રોજ વર્ક ઓર્ડર આપેલ છે. અમરાપુર બરવાળા બાવીશી રોડ ખાન ખીજડીયા મોરવાડા રોડ અરજણસુખનું સી.સી. રોડનું કામ પૂર્ણ ડામરકામ બાકી
અરજણસુખ એપ્રોચ રોડ દેવગામ સારીંગપુર બળેલ પીપળીયા રોડ એકસેસ માટે મંજુરી અર્થે દેવગામ પાટખીલોરી રોડ બાંટવા દેવળી બરવાળા બાવળ રોડ કામ શરૂ થયેલ નથી (કામ શરૂ કરવા માટે નોટીસ આપેલ છે.) વડીયા ઢોળવા રોડ વડીયા હનુમાન ખીજડીયા રોડ વડીયા અમરનગર રોડ વડીયા ઢુંઢીયા પીપળીયા રોડ દેવળકી એપ્રોચ રોડ મોરવાડા ખડખડ રોડ બાંટવા દેવળી બરવાળા બાવળ
રોડ ડીપોઝીટ જમા કરવા માટે જણાવેલ છે. વાવડી સનાળા રોડ ડીપોઝીટ જમા કરવા માટે જણાવેલ છે. સનાળી તરઘરી રોડ બ્રીજનું કામ પૂર્ણ (લાખાપાદર બાંભણીયા વેરીંગ કોટનું કામ બાંટવા દેવળી બરવાળા બાવળ રોડ લાખાપાદર બાંભણીયા રોડ શરૂ) મોરવાડા ખડખડ રોડ સરંભડા હુલારીયા રોડ કામ પૂર્ણ થઈ ગયેલ છે. ચિતલ મોણપુર રોડ કામ પૂર્ણ થઈ ગયેલ છે. ઘડ અમરેલી,અમરપુર, વેણીવદર, પીપળલગ, દહીંડા રાંઢીયા રોડ ટેન્ડર મંજુરીમાં નાના આંકડીયા નાના માચીયાળા રોડ ટુંક સમયમાં કામ શરૂ થશે.
કેરીયાનાગસ લાલાવદર રોડ કામ પ્રગતીમાં લાલાવદર ચકકરગઢ રોડ કામ પ્રગતીમાં ચાંપાથળ વિઠ્ઠલપુર રોડ કામ પ્રગતીમાં ચિતલ જશવંતગઢ રોડ કામ પૂર્ણ થઈ ગયેલ છે. અમરેલી વિધાનસભામાં ૩પ રોડ,રસ્તા,બ્રીજના કામ મંજુર કરાવી ૭ કામ પૂર્ણ કરાવી અને ર૮ કામ શરૂ કરાવતા લોક લાડીલા ધારાસભ્ય અને વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી ઉપરઅભિનંદનની વર્ષા
Recent Comments