અમરેલી અને કુંકાવાવ તાલુકામાં નીચે મુજબના કામોની મંજુરી મળી છે.
ક્રમ તાલુકો રસ્તાનું નામ કામગીરી લંબાઈ
કી.મી. અંદાજીત
રકમ રૂ. લાખ
૧ કુંકાવાવ અમરેલી–કુંકાવાવ–વડીયા રોડ ૧૦. મીટર પહોળો કરવા ૧૮.૦૮ ૧૯૦૦.૦૦
ર કુંકાવાવ ગોંડલ–દેરડી રોડ ૧૦. મીટર પહોળો કરવા ૧૩.૦૦ ૧૩૩૦.૦૦
૩ અમરેલી મોટા આંકડીયા,લુણીધાર, પાટ ખીલોરી રોડ ૧૦. મીટર પહોળો કરવા ૧૮.૦૧ ૧ર૦૦.૦૦
કુલ ૪૪૩૦.૦૦
Recent Comments