fbpx
અમરેલી

અમરેલીના શરદભાઈ લાખાણીને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના જોઈન્ટ સેક્રેટરી તરીકે તથા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સાવલીયાની વરણી કરાઇ

આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આવનારી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને નવા સંગઠનના માળખાની રચનાની પહેલા ચરણની જાહેરાત કરવામાં આવી. જેમાં *અમરેલીના શરદભાઈ લાખાણીને ગુજરાત પ્રદેશ કિશાન મોરચાના જોઈન્ટ સેક્રેટરી તરીકે તથા અમરેલી જિલ્લા પ્રમુખ તરીકે નિકુંજભાઈ સાવલીયાની વરણી કરાઇ છે* તથા વિધાનસભા વાઈઝ સંગઠન મંત્રીઓની જવાબદારીઓ સોંપવામાં આવી છે જેમાં *95- અમરેલીમાં* સુખાભાઈ વાળા, જયદીપભાઈ પાંચાણી, સતિષભાઈ વડાલિયા, મિલનભાઈ સાવલિયા અને *94- ધારીમાં* રાહુલભાઇ હરખાણી, રાજુભાઈ દુધાત, શૈલેષભાઈ સતાસીયા, હિંમતભાઈ વોરા અને *96- લાઠીમાં* ચેતનભાઈ ખાનપરા,ઘનશ્યામભાઈ, પ્રતિકભાઈ સાયજા, રાજેશભાઈ ખાત્રોજા અને *97- સાવરકુંડલામાં* અશરફભાઈ, કાંતિભાઈ, મુકેશભાઈ ખાસિયા, વિશાલભાઈ રાદડીયા અને *98- રાજુલામાં* આતુભાઈ, બળવંતભાઈ મકવાણા, ધીરુભાઈ,જગદીશભાઈ વગેરેને સોંપવામાં આવી છે.Attachments area

Follow Me:

Related Posts