અમરેલી

અમરેલીના સાંસદ શ્રી નારણાઈ કાછડીયાની રજૂઆતના અનુસંઘાને દિવાળીના તહેવાઅે અનુલક્ષીને ઝુહુવા-સુશ્ત વચ્ચેદ્વિ–સાપ્તાહિક વિશેષ ટ્રેન દોડશે

સાંસદશ્રીએ મત તા. ૨૩ ઓક્ટોબર, ૨૦૨૩ ના રોજ બંને રેલ્વે મંત્રીશ્રીઓ અને રેલ્વે વિભાગને રજૂઆત કરી હતી.

૧૦૮ તરીકેની છાપ ઘાવતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પોતાના સંસદીય વિસ્તારના વિકાસ અને લોકોના પ્રશ્નોના નિરાકણ હેતુ સતત તાર તા અને મહેનત કરતા લોકપ્રતિનિધી માંના એક પ્રતિષિઘી છે ત્યારે તેઓની રજૂઆતના અનુસંઘાને રેલ્વે મંત્રાલય તરફથી દિવાળીના તહેવારોમાં મહુવા થી સુરત ષચ્ચે ફ્રિ-સાપ્તાહિક વિશેષ ટ્રેનનું સંચાલન કરવાની મંજુરી આપવામાં આવેલ છે.આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, અમરેલી સંસદીય વિસ્તારના લોકો કેજેઓ વ્યવસાય અર્થે સુરત, વડોદરા અને અમદાવાદ જેવા શહેરોમાં વસણાટ કરીરહ્યા છે તેઓને તેમજ તેમના પરીવારજનોને દિવાળીના તહેવાર ઉપર આષાજાવન માટે ટ્રેનની થ્રુ સુવિદ્યા ઝળી રહે તે હેતુથી અદ્ભુષા-સુરત વચ્ચે વિશેષટ્રેન થલાવવા માટે કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અગ્નિની વૈષ્ણવ, રેલ રાજ્ય મંત્રીશ્રીમતિ દર્શનાબેન જરદોશ તેમજ રેલ્વે વિામના સબંધિત અધિકારીશ્રીઓનેરજૂઆત કરવામાં આવેલ હતી. જેના ફળસ્વરૂપે રેલ મંત્રાલય તરફથી ngષા-સુરતએક્સપ્રેસ ટ્રેનો અઠવાડીયામાં બે દિવસ ચલાવવાની મંજુરી આપવામાં આવેલ છે.જે બદલ પ્રઘાનમંત્રી શ્રી નરેન્દ્રાઇ મોદીજી અને બંને રેલ મંત્રીશ્રીઓનો સાઆભાર વ્યકત કરૂં છું.

સાંસદશ્રીએ ત્રદ્યુમાં જણાઙેલ છે કે, આ ટ્રેન ઝવાથી દર ગુરૂવાર અને શનિવારે બપોરે ૧૩:૧૫ કલાકે ઉપડશે અને બીજા દિવસે ૦૨:૩૦ કલાકે સુરત પર્ણથશે. આ ટ્રેનનું આગામી તા. ૦૯ નવેમ્બર, ૨૦૨૩ થી ૩૦ લેમ્બર ૨૦૨૩ સુધી સંચાલન થશે.

ટ્રેન નંબર ૦૯૧૧૨ મહૂવા-સુરત એક્સપ્રેસ ટ્રેન મહુવા થી તા. ૦૯, ૧૧, ૧૬, ૧૮, ૨૩, શા અને ૩૦ નવેમ્બરના રોજ દોડશે. તેવીજ રીતે ટ્રેન નંબર ૦૯૧૧૧ સુરત-મહુવા એકસપ્રેસ ટ્રેન સુરતથી તા. ૦૮, ૧૦, ૧૫, ૧૭, ૨૨, ૨૩ અને ૨૯ નવેમ્બરના રોજ દોડશે.

આ ડેમ બંને દિશામાં રાજુલા જં, સાવરકુંડલા, લીલીયા ગોટા, ઠાાનગર, ઢસા, ઘોળા, ઠાંગાળા, બોટાદ, થંભ્રુકા, ઘોળકા, બાવળા, માંઘીયાઝ, અમદાવાદ અને વડોદરા સ્ટેશનો પર ઉભી રહેશે અને આ ટ્રેનનું તા. ૦૫ નવેમ્બર, ૨૦૨૩ ને રવિવારના રોજથી ઓનલાઈન રીઝર્વેશન ચાલુ થશે તેમ સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts