ભાવનગર

જય જનની વિદ્યા સંકુલ બપાડા નવોદયમાં રેકોર્ડ બ્રેક પરિણામ 

2026 જવાહર નવોદયના મેરીટ લીસ્ટમાં જય જનની ના 10 વિદ્યાર્થીઓ પસંદગી પામ્યા 

જે બદલ શાળાના ટ્રસ્ટી શ્રી માર્ગદર્શક શ્રી સંચાલક શ્રી આચાર્યશ્રીએ નવોદય ટીમને તેમજ આ બાળકોને હૃદયથી અભિનંદન પાઠવ્યા 

આ સફળતા માટે શાળાના માર્ગદર્શક ડી જે કોરડીયા સાહેબ દ્વારા પરીક્ષાલક્ષી સેમીનાર દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારામાં આવેલ તેમજ નવોદય નો અભ્યાસ પદ્ધતિસર સાથે માઇક્રો પ્લાનિંગ સાથે પરીક્ષા પહેલા બે મહિના કોર્સ પૂર્ણ કરી શાળાના શિક્ષકો દ્વારા જ રાઉન્ડ પેપર લેવામાં આવ્યા તેમજ સખત મહેનત સાથે આ સફળતા પ્રાપ્ત થઈ હતી

આગામી વર્ષે પણ આનાથી શ્રેષ્ઠ પરિણામ લાવવા માટે મેનેજમેન્ટ ટીમ કટિબદ્ધ બની છે તેમજ માઇક્રો પ્લાનિંગ સાથે અત્યારથી જ બાળકોને નવોદયની તૈયારી શરૂ કરાવી દીધી છે

Related Posts