અમરેલી

અમરેલીની બઝારોમાં ચિરોડી, દીવડા જેવી વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા

અમરેલીની બઝારોમાં ચિરોડી, દીવડા જેવી વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા. દિવાળી નજીક આવી રહી છે ત્યારે અમરેલીની બઝારોમાં ચિરોડી, કલાત્મક આકર્ષક દીવડા, શુભ લાભનાં સ્ટીકરો જેવી વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. કોરોનાના બે વર્ષના કપરા કાળ બાદ આ વર્ષે અમરેલીની બઝારોમાં અનેરી રોનક જોવા મળી રહી છે. જીવન જરૂરિયાત થી લઇ મોજ શોખની વસ્તુઓની ધૂમ ખરીદી થઇ રહી છે. ત્યારે ઘર, આંગણું, ઓફિસો, બિલ્ડીંગની સજાવટ માટે દિવાળી નજીક આવી રહી છે.

ત્યારે અમરેલીની બઝારોમાં ચિરોડી, કલાત્મક આકર્ષક દીવડા, શુભ લાભનાં સ્ટીકરો જેવી વસ્તુઓની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. ઘરના આંગણામાં કલાત્મક રંગોળી કરવા માટે વિવિધ ક્લરોની ચિરોડી, કલાત્મક, આકર્ષક, મનગમતા દીવડા, પગલાં, શુભ લાભ, તૈયાર રંગોળી સહીત ઘરને સુશોભીત કરતા નાની મોટી સાઈઝના અવનવા સ્ટીકરોની ખરીદી માટે લોકો ઉમટી પડ્યા હતા. લોકોની ખરીદી શરુ થતા વેપારીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

Related Posts