અમરેલી

અમરેલીમાં ગણપતિ વંદના કરતા યાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રા

અમરેલી નાગનાથ યુવક મંડળ દ્વારા આયોજિત સાર્વજનિક ગણેશ ઉત્‍સવ ર0ર1 ઉત્‍સવ વર્ષ 1રરમું જેમાં પી.પી. સોજીત્રા સહપરિવાર સાથે ગણપતિ દાદાની મહાઆરતીનો લાભ લીધો હતો તેમજ યુવક મંડળ દ્વારા પી.પી. સોજીત્રાનું સાલ ઓઢાડી પુષ્‍પગુચ્‍છ આપી સન્‍માન કરવામાં આવ્‍યુંહતુ. બહોળી સંખ્‍યામાં ભાવિકો ઉપસ્‍થિત રહયા હતા. તે રાજન જાનીની યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts