અમરેલી

અમરેલીમાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયની વસાહતની મુલાકાત કરતા પટણી

 વિચરતા અને વિમુક્ત સમુદાયના કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા સ્થાપિત સરકારે ડેવલોપમેન્ટ એન્ડ વેલફેર બોર્ડ ફોર ડીનોટીફાઇડ નોમેડિક એન્ડ સેમી નોમેડિક કોમ્યુનિટીઝ (DWBNC)ના સભ્યશ્રી ભરતભાઈ પટણી અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન અમરેલી ક્લસ્ટરમાં સમાવિષ્ટ શહેરમાં આવેલી વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયની વસાહતની રામદેવ નગર, , સાવરકુંડલા રોડ, ગોકુલ નગર, ધારપરા વિસ્તારમાં મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિચરતી વિમુક્ત જાતિના મહિલાઓ, બાળકો, યુવાનો અને વડીલો સાથે સંવાદ કર્યો હતો.

અગાઉ તેમણે અમરેલી જિલ્લા સેવાસદન ખાતે નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લામાં વસતા વિચરતી અને વિમુક્ત જાતિના સભ્યો સાથે સંવાદ કર્યો અને ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને સામાજિક નવ નિર્માણ થકી ખાતે આવેલી વિચરતી અને વિમુક્ત જાતિના સમુદાયની વસાહતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે વિચરતી વિમુક્ત જાતિના મહિલાઓ, બાળકો, યુવાનો અને વડીલો સાથે સંવાદ કર્યો હતો આ મુલાકાત વેળાએ વિચરતી અને વિમુક્ત સમુદાયના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts