અમરેલી માં સિદ્ધિ વિનાયક સોસાયટી માં એકસસ્પાઈર થયેલ મેડિકલ નો જથ્થો નાખવામાં આવ્યો હતો આ રેસીડેન્સી વિસ્તારમાં ખુબજ વધુ પ્રમાણ માં મેડિકલ વેસ્ટ કચરો નાખવામાં આવ્યો હતો આજુ બાજુ ના રહેતા રહીશો આ કચરા ને લઈને થયા પરેશાન અહીંના રહીશો નું કહેવું છેકે અમારા બાળકો રમતા રમતા આ વેસ્ટ કચરામાંથી સીરપ કે દવાઓ ખાઈ જશે જવાબદાર કોણ આ એક્સ સ્પાઈર થયેલ મેડિકલ વેસ્ટ ના કારણે બાળકો તેમજ મૂંગા પશુઓ ના આરોગ્ય સામે સવાલ ઉઠી રહ્યા છે આ માટે જવાબદાર કોણ શું તંત્ર આવા લોકો સામે પગલાં ભરશે કે કેમ
આ મેડીકલ ના જથ્થો સરકાર નો હોવા નો સામે આવ્યો છે કેમકે દવાઓની પાછળ સરકાર દ્વારા લખવામાં આવ્યું છે કે યુઝ ફોર ગવર્મેન્ટ અને તંત્ર અઘિકારીઓ ને જાણ કરવામાં આવતા અધિકારીઓ એક બીજા પર ખો ખો રમી રહ્યા હોય તો શું સરકારી બાબુઓની આ મેડીકલ વેસ્ટ જથ્થામાં મીલીભગત હશે આ મેડિકલ વેસ્ટ જથ્થાને કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા હોવાના દ્રષ્યો સામે આવ્યા હતા આ ખુબજ ગંભીર મુદ્દો હોવા છતા અધિકારીઓ એક બીજા પર ખો ખો રમી રહ્યા હતા આ મેડિકલ વેસ્ટ કચરામાં ટેબ્લેટ, ઓઆરએસ, સીરપ, ઇન્જેક્શન સહિતના મેડિકલ વેસ્ટ ફેંકાયો હતી સિદ્ધિ વિનાયક શેરી ન.( બી ) માં જાહેરમાં બે ટ્રેકટર ઉપરાંત નો મેડિકલ વેસ્ટ જથ્થો ફેંકવામાં આવ્યો હતો
રેસિડેન્ટ વિસ્તારમાં મેડિકલ વેસ્ટ નો જથ્થો ફેંકાતા પશુ અને લોકોના આરોગ્ય સામે ઘણા સવાલ ઉઠવા લાગ્યા છે
રહીશો નું કહેવું છેકે રેસિડેન્ટ વિસ્તારમાં ચાર દિવસથી મેડિકલ વેસ્ટના ઢગલા હોવા નું સામે આવ્યું છે તંત્રની ઘોર બેદરકારી આવી સામે
મેડિકલ વેસ્ટ આવ્યો ક્યાંથી કોને ફેંક્યો અને એકસ સ્પાઈર થયેલ દવાઓ વેસ્ટ થઈ ગઈ આવા મોટો સવાલ ઉઠવા લાગ્યો છે



















Recent Comments