આદર્શ નિવાસી શાળા (અનુસૂચિત જાતી) કુમાર લાઠી રોડ અમરેલી ખાતે બી.એ. ડી.પી.એડ. સામાજિક વિજ્ઞાન અથવા શારીરિક શિક્ષણના પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની હોવાથી ઉમેદવારોએ તા. ૧૯/૭/૨૦૨૧ ના રોજ બપોરે ૩ કલાકે નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતી કલ્યાણની કચેરી, બહુમાળી ભવન, બ્લોક બી, રૂમ નં. ૩૦૩, ત્રીજો માળ, રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલી ખાતે રૂબરૂમાં અરજી અને શૈક્ષણિક બાયોડેટા સાથે હાજર રહેવાનું રહેશે. નિવૃત થયેલ શિક્ષકો પણ અરજી કરી શકશે. સરકારના નિયમોનુસાર તાસ દીઠ રૂ. ૭૫/- મહેનતાણું ચુકવવામાં આવશે.
અમરેલી આદર્શ નિવાસી શાળામાં પ્રવાસી શિક્ષકની જગ્યા માટે અરજી કરવા જોગ

Recent Comments