અમરેલીના લોક લાડીલા ધારાસભ્યશ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી તથા કુંકાવાવ તાલુકામાં નીચે મુજબના રસ્તાને અગ્રતાના ધોરણે મંજુર કરી જોબ નંબર ફાળવવાની ધારદાર રજુઆત કરતા પરેશ ધાનાણી.
ક્રમ તાલુકા રસ્તાનું નામ
૧ અમરેલી કેરીયાચાડ થી સોનારીયા રોડ
ર અમરેલી સોનારીયા થી રાજસ્થળી રોડ
૩ અમરેલી મોણપુર– ઈગોૈરાળા રોડ
૪ અમરેલી મોણપુર– રાંઢીયા રોડ
પ અમરેલી પીપળલગ– નાના આંકડીયા રોડ
૬ કુંકાવાવ ખાન ખીજડીયા– ચુડા રોડ
૭ કુંકાવાવ સનાળી– દેરડી કુંભાજી રોડ


















Recent Comments