અમરેલી

અમરેલી ખાતે ભાજપ અગ્રણી ડૉ. કાનાબાર સાહેબ અને APMC અમરેલી ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા સંસ્થાપિત “અનુકંપા ફાઉન્ડેશન” ના માધ્યમ થી ગંગા સ્વરૂપ નિસહાય વિધવા બહેનો ને રાશન કીટ વિતરણ

અમરેલી ખાતે ભાજપ અગ્રણી ડૉ. કાનાબાર સાહેબ અને APMC અમરેલી ચેરમેન શ્રી પી.પી. સોજીત્રા સંસ્થાપિત “અનુકંપા ફાઉન્ડેશન” ના માધ્યમ થી ગંગા સ્વરૂપ નિસહાય વિધવા બહેનો ને રાશન કીટ વિતરણ નો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી મા. રૂપાલા સાહેબ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, રાજ્ય સરકાર ના મંત્રી શ્રી આર.સી.મકવાણા અને ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા સહિત ના આગેવાનો અને શહેર ના અગ્રગણ્ય વેપારીઓની ગરીમામય ઉપસ્થિતિ મા સંપન્ન થયો

Related Posts