અમરેલી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું અમરેલી જિલ્લા અધિવેશન ૨૦૨૩ મળ્યું
અમરેલી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું અમરેલી જિલ્લા અધિવેશન ૨૦૨૩ શાંતાબા મેડિકલ કોલેજ ના ઓડિટોરિયમ હોલ ખાતે મળ્યું. અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ટીમ દ્વારા આયોજિત અધિવેશન માં ઉત્તમોત્તમ વ્યવસ્થા શક્તિ અને આયોજન ને ભવ્ય સફળતા. ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોભી લાભુભાઈ કાત્રોડીયા ગૌરાંગ પંડયા સહિત રાજ્ય ભર માંથી દરેક જિલ્લા ના હોદેદારો પ્રતિનિધિ ઓની ઉપસ્થિતિ માં અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં જિલ્લા ભર માંથી ૩૫૦ થી વધુ કલમ નવેશી ગ્રામીણ પત્રકારત્વ અખબારી જગત ના તંત્રી શ્રી તંત્રી સંધ ના હોદેદારો પ્રિન્ટ મીડિયા ઇલેટ્રિક મીડિયા વરિષ્ઠ પત્રકાર શ્રી ઓ દૈનિક પત્રો લઘુ અખબારો સાપ્તાહિક પાક્ષીક માસિક ત્રિમાસિક સહિત અખબારી વિતરક શ્રી સહિત નાના માં નાની વ્યક્તિ ની સેવા ઓ મહત્તા ની સુપેરે નોંધ લેવા જિલ્લા પ્રમુખ અને સમગ્ર કારોબારી ટીમ લીગલ કમિટી ની વિશાળ ઉપસ્થિતિ અમરેલી લોકસભા સાંસદ નારણભાઈ કાછડીયા રાજ્ય સરકાર વિધાન સભા ના ઉપદંડક કૌશિકભાઈ વેકરિયા સહિત સરકાર ના પ્રતિનિધિ પ્રવક્તા મહેશભાઈ કસવાળા જે.વી કાકડીયા જનકભાઈ તળાવીયા અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર આઈ પી એસ પોલીસ સુપ્રીટેન્ડન ઓફ અમરેલી હિમકરસિંહ ની સહિત અનેકો નામી અનામી કર્મચારી રાજસ્વી અગ્રણી ની વિશાળ ઉપસ્થિતિ માં ગુજરાત રાજ્ય ના ૩૩ જિલ્લા ઓના ૨૪૨ તાલુકા નું સંગઠન ધરાવતા ગુજરાત પત્રકાર એકતા પરિષદ ના મોભી લાભુભાઈ કાત્રોડીયા અને ગૌરાંગ પંડયા નું અખબારી કાયદા આચારસંહિતા અંગે માર્મિક ટકોર કરતું પ્રમાણિક પત્રકારત્વ અંગે મનનીય માર્ગદર્શન એલો જર્નાલિઝમ નહિ તોડતાડીયા પત્રકારત્વ સામે કડક દિશાનિર્દેશ આપતા સંગઠન ના મોભી કાત્રોડીયા રાજ્ય સરકાર સમક્ષ બંધ કરાયેલ વિવિધ ૧૪ જેટલી પડતર માંગણી અંગે સર્વ ને અવગત કાત્રોડીયા દ્વારા સરકાર દ્વારા પત્રકારો ને મળતી ફેસિલિટી વહેલી તકે પૂર્વવત કરવા રાજ્ય સરકાર ને આ સંગઠન મળી પુનઃ રજુઆત કરશે પત્રકારત્વ ના વ્યવસાય સાથે સંકળાયેલ તમામ ને તેના મૂળભૂત હક્ક અધિકાર માટે કવાયત હાથ ધરાશે રચનાત્મક અભિગમ સાથે પત્રકારત્વ ની ભૂમિકા ફરજ અંગે ગૌરાંગ પંડયા દ્વારા સુંદર સદેશ આપ્યો હતો અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના અદભુત આયોજન થી અભિભૂત પ્રદેશ હોદેદારો એવમ એસ પી સહિત ના ઓએ સરાહના કરી ખૂબ ખુશી વ્યક્ત કરી રૂરલ થી લઈ મહાનગર સુધી ના સંગઠન ના સૂત્રધાર શ્રી ઓ કારોબારી સભ્યો દ્વારા બેનમૂન સંકલન સર્વ ને સ્પર્શી ગયું અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદેદારો દ્વારા તાલુકા ના હોદેદારો ને નિમણૂક પત્ર એનાયત સાથે વિશિષ્ટ સન્માન ભેટ સોગાદ થી પુરસ્કૃત કરાયા હતા રાજસ્વી અગ્રણી ઓએ પણ આ સંગઠન ની એકયતા ભાતૃપ્રેમ થી આફરીન થઈ શુભેચ્છા પાઠવી અમરેલી જિલ્લા માં પ્રથમ વખત આવી વિશાળ સંખ્યા માં પત્રકાર એકતા ની નોંધ સર્વત્ર લેવાય હતી.
Recent Comments