અમરેલી જિલ્લામાં ખેડૂતો વિદ્યાર્થી સગા સંબધીઓના નામે ૬,૦૫,૮૩,૫૯૦ કરોડથી વધુ નાણાં ચૂકવી કૌભાંડ નામદાર ગુજરાત હાઈકોર્ટની SCA ૧૦૧૮૦ OF ૨૦૧૯ ના ઓરલ ઓર્ડરનો તંત્ર અમરેલી જિલ્લામાં જમીન સુધારણા અને સિમ તલાવડા છ કરોડથી વધુ રકમના કૌભાંડમાં સંડોવાયેલની સામે કાર્યવાહીની માંગ કરતા નાથાલાલ સુખડીયા
અમરેલી જિલ્લા માં જમીન સુધારણા અને સિમ તલાવડા છ કરોડ થી વધુ રકમ ના કૌભાંડ માં સંડોવાયેલ ની સામે કાર્યવાહી ની માંગ કરતા નાથાલાલ સુખડીયા અમરેલી જિલ્લામાં નીમહ વિભાગ દ્રારા સીમતલાવડી ખેતતલાવડી વોટર હાર્વેસ્ટિીંગ અને ખારાપાટ જમીન સુધારણા વર્ષ ૨૦૧૫,૧૬,૧૭,૧૮ ના વર્ષના રૂા .૬,૦૫,૮૩,૫૯૦ ના કામોની તપાસના ગુજરાત હાઈકોર્ટ SCA No 10180 OF 2019 ના ઓરલ ઓર્ડર મુજબ અઘીકારીઓ અને કર્મચારીઓ સામે તંત્ર રાજકીય દબાણથી હુકમ નો અનાદર કરતા રાષ્ટ્રના નાણાની ગેરરીતી આચરનાર તમામો સામે કાયદાકીય પગલા લેવા માંગ કરતો પત્ર પ્રધાનમંત્રી અને મુખ્ય મંત્રી ને પાઠવતા સુખડીયા
અમરેલી જિલ્લામાં જમીન વિકાસ નિગમ ગુજરાત રાજય દ્વારા વર્ષ ૨૦૧૫-૧૬-૧૭-૧૮ માં જમીન સુધારણા સીમ – તલાવડી , ખેત તલાવડી , વોટર હાવેસ્ટિંગ ના મામોમાં ધારી તાલુકાના ગઢીયા , ચાવડ , કરમદડી , પાતળા , જલજીવડી , હિરાવા , મીઠાપુર , ડુંગરી , કાથરોટા , દુધાળા , બગસરા તાલુકાના બાલાપુરલીલીયા , દામનગર લાઠી તાલુકના ગામોમાં જમીન સુધારણા વર્ષ ૨૦૧૬-૧૭ આમ અંદાજે ૧૮ થી ૨૦ ગામોના ઉપરોકત કામોના બીલોના ચેકથી કરાયેલ જેમાં જોતા ધારી , બગસરા , કુંડલા તાલુકાના સીમરણ ગામોના ચુકવણામાં તે સમયના ફિલ્ડ ઓફીસર પી.પી. પાદરીયા ના પત્નિ રીટાબેન પી . પાદરીયા , તેના ભાઈ મનોજ પી . પાદરીયા તેના ભાઈની પત્નિ જાગૃતીબેન મનોજભાઈ પાદરીયા વિગેરે સગા સબંધીઓને અને વિદ્યાર્થીઓના ખાતા લાખોની રકમ ચુકવણી કરેલ છે . આવી જ રીતે દામનગર , લાઠી , લીલીયા જમીન સુધારણા કાર્યમાં નીમહ , ના ફિલ્ડ ઓફીરસર દિલીપભાઈ ચાવડાના પુત્ર વિરેન . દિલીપભાઈ ચાવડા બેંક એકાઉન્ટમાં ચકવણા જમા કરેલ છે તેમ નીમહ આસી . કુમનદાસ આરદેશણાના પતિ ચંદ્રિકાબેન આરદેશણાના ખાતામાં પણ લાખો રૂપિયા અમરેલી જિલ્લાના કામોમાં જમા થયેલ છે . આ બાબત છેલ્લા એક વર્ષથી સંબંધિતોને સંપૂર્ણ પુરાવા સાથે લેખિત રજુઆત કરવા છતા આ કામો તપાસ આગળ વધતી નથી અને સરકાર અને રાષ્ટ્રનાં નાણાના ભ્રષ્ટાચારીઓને પ્રોટેકટ કરાઈ રહયા છે
આ કામે નામદાર ગુજરાત હાઈકોર્ટ ના SCA / ૧૦૧૦૦ / ૨૦૧૯ ના ઓર્કર મુજબ તપાસ કરવાના આદેશો તારીખ ૧૯/૬/૨૦૧૯ ના ઓર્ડરને અનુસર્યા વગર ગુજરતા રાજયના જમીન વિકાસ નિગમ વહીવટી સંચાલકો દ્વારા સંપૂર્ણ તપાસ કરવામાં આવેલ નથી તેમજ ક્રમાંક પરચ / અમરેલી / પર ૧૫૩ / ૨૦૧૯ ના લેખિત આદેશો તપાસના કામે તા . પ / ૦૮ / ૨૦૧૯ ના કરેલ તેમાં પણ કાર્યવાહી કરેલ નથી ભ્રષ્ટાચાર અંગે મારી રજુઆત ધ્યાને લેવા રજૂ કરૂ છું . ( ૧ ) ગઢીયા – ચાવંડ , ચેકનંબર -૭૬૦૨ ૩૫ , ( ૨ ) કરમદડી – પાતાળા , ચેકનંબર -૭૬૦૨૩૯ , ( ૩ ) ગઢીયા – ચાવંડ , ચેકનંબર -૭૬૦૨ ૩૪ , ( ૪ ) જલ જીવડી , ચેકનંબર -૭૬૦ ર ૩૧ , ( ૫ ) જલ જીવડી , ચેકનંબર -૭૬૦ ર ૩૧ , રૂપિયા . ૩૦ , ૩૦ , ૧૯૪- તા.રર / ૯ / ૨૦૧૭ સીમ તલાવડી રૂપિયા ૧,૧૮,૨૬૯ ) , તા .૨૨ / ૯ / ૨૦૧૭ સીમતલાવડી રૂપિયા , ૬૮,૬૭૧ / – , તા .૨૨ / ૯ / ૨૦૧૭ વોટર પ્રવેસ્ટર . રૂપિયા .૧૯,૮૬,૫૬ ૩ / – , તા.રર / ૯ / ૨૦૧૭ સીમતલાવડી . રૂપિયા.૨૫,૨૬,૭૧૪- , તા .૨૨ / ૯ / ૨૦૧૭ વોટર હાર્વેસ્ટર .( ૬ ) જલ જીવડી , ચકનંબર -૭૬૦૨૩૩ , રૂપિયા .૧૩,૪૧ , ૬૮૧ – , તા .૨૨,૯ / ૨૦૧૭ સીમ તલાવડી . ( ૭ ) કરમદડી , ચેકનંબર -૩૬૦૨૩૮ , રૂપિયા .૮,૫૮,૪૫૧ / – , તા .૨૨ / ૯ / ર ૦૧૭ સીમતલાવડી . ( ૮ ) ખિસરી , ચેકનંબર -૭૬૦૨૩૬ , રૂપિયા .૪,૮૧,૯૫૦ / – , તા .૨૨ / ૯ / ૨૦૧૭ સીમતલાવડી . ( ૯ ) જલ જીવડી , ચેકનંબર -૭૬૦૨૪૬ , રૂપિયા . ૧૨,૮૯,૯૩૦ / – , તા .૨૨ / ૧૧ / ૨૦૧૭ વોટર હાર્વેસ્ટર , ( ૧૦ ) પાતળા , ચેકનંબર -૩૬૨૪૫ , રૂપિયા .૨૦,૯૧ , ૪0૬ / – , તા .૨૯ / ૧૧ / ૨૦૧૭ વોટર હાર્વેસ્ટર , ( 11 ) ખાલાપુર , દુધાળા , મદીરાવા , જમ જીવડી , વેકનંબર -૬૭૬૨૮૮ , રૂપિયા .૮૯૮૪,૨૦૧ / – , તા .૨૭ / ૭ / ૨૦૮ સીમતલાવડી , ( ૧૨ ) બાલાપુર , ચેકનંબર -૦ પ ૯૮૬૬ , રૂપિયા . ૧૧,૩૨,૦૫૪ / – , તા .૨૨ / ૩ / ર ૦૧૮ સીમ તલાવડી , ( ૧૩ ) મીઠાપુર ડુંગરી , ગેકનંબર -૦૫૯૮૬૫ , રૂપિયા .૧૧,૯૩,૭૧૫ / – , તા .૨૨ / ૨ / ૨૦૧૮ સીમ તલાવડી . ( ૧૪ ) કાથરોટા , મીઠાપુર – ડુંગરી ચેકનંબર -૭૫૭૯૧૫ , રૂપિયા . ૩૨,૩૯,૫૧૯ / – , તા .૨૫ / ૧૦ / ૨૦૧૭ સીમ તલાવડી .
( ૧૫ ) બાલાપુર , તાલુકો બગસરા ચેકનંબર -૬૭૬૨૮૬ , રૂપિયા . ૧૭,૬૩,૪૯૯ / – , તા .૨૮ / ૨૦૧૭ સીમ તલાવડી . વર્ષ -૨૦૧૭ ( ૧ ) રમલી , જલ જીવડી , રાજસ્થળી , તા . ધારી , એકનંબર -૭૩૯૭૬ o , રૂપિયા . ૩૪,૯૧,૪૩૩ / – , તા .૨૬ / ૪ / ૨૦૧૭ જુનાગઢ બ્રાન્ચ અને રાજસ્થાન બ્રા , વર્ષ -૨૦૧૬ રૂપિયા . ૧૯,૩૮ , ૧૭૬ / તા .૨૦ / ૭ / ૨૦૧૬ જુનાગઢ SBI અને રૂપિયા . ૧૪,૮૭,૭૨૫- , તા .૨૧ / ૭ / ૨૦૧૬ SBI તાલાળા ગીર ધારી રૂપિયા .૨૯,૦૩,૮૫૫ / – , તા .૨૦ / ૭ / ૨૦૧૬ SBI જુનાગઢ , SBI ૧૭ ) ગઢીયા , ચાવંડ , ધારી , ચેકનંબર -૬૭૮૭૪૭ , તાલાળાગીર- SBI , ૧૮ ) ધારી તાલુકામાં બીલમા ( ગામનું નામ નથી ) ચેકનંબર -૬૭૪૭૬૮ , RKVK સેલીનીટીની મા . ૯ ) કરમદડી , ધારી તાલુકો ચેકનંબર -૬૭૪૩૬ ૬ , સાસણગીર . ( ૨૦ ) પાણીયા તાલુકો ધારી ચેકનંબર -૬૭૪૭૬૪ , ( ૨૧ ) પાતળા તાલુકો ધારી ચેકનંબર -૭૪૩૬૨ , ( ૨૨ ) સીમરણ તા . કુડંલા ચેકનંબર -૬૭૪૭૬ , . ( ૨૩ ) ગઢીયા તા , ધારી ચેકનંબર -૬૭૪૭૫0 , જુનાગઢ , રૂપિયા .૯૦,૮૧૭ / – , તા .૨૦૭ ૨૦૧૬ SBI તાલાળા રૂપિયા . ૬૨,૬૦,૬૧૨ / – , તા .૪ / ૭ / ૨૦૧૬ SBI તાલાળા , SBI જુનાગઢ રૂપિયા .૧૬,૩૪,૯૪ / – , તા .૨ / ૭ / ર ૦૧૬ SBI તાલાળા , SBI જુનાગઢ રૂપિયા .૫૩,૮૪ , ર ૯ O | — તા .૨૬ / ૪ / ૨૦૧૬ SBI તાલાળા , SBI તેમજ બાલાપુરના અગાઉની રજુઆત અન્વયેના રૂપિયા ૧૧,૭૪,૨૯ , / – અને રૂપિયા . ૨૧,૬૪,૧૨૧ / – સીમ તલાવડીના ખર્ચ કરેલ . આમ કુલ ગામોના કુલ ૨૩ ચેકોના રૂપિયા . ૬,૦૧,૩૮,૮૭૨ – ( અંકે છ કરોડ એક લાખ આડત્રીસ હજાર આઠસો બોતેર પુરા ) ખતે તલાવડી સીમ તલાવડી અને વોટર હાર્વેસ્ટરના કામો મોટા ભાગે સ્થળ પર થયેલ નથી . અને માત્ર કાગળ પર જ થયેલ જણાય છે .
જે બાબત ગંભીરતાપૂર્વક લઈ સરકાર અને રાષ્ટ્રના નાણાના ભ્રષ્ટાચાર આચનાર GLDC નિયામક અમરેલી , ફિલ્ટ ઓફીસરો અને કામ પુર્ણ થયે કમ્પ્લીશન રીપોર્ટ આપનાર તેમજ જેના ખાતા માં રૂપિયા જમા થયેલ છે . તેવા તમામ ઈસમોની તપાસ કરવા અને આવડી મોટી રકમના મોટા ભાગના ચેકો જુનાગઢ જીલ્લાની બેન્કોમાં તેમજ સાસણ ગીરની બેન્કોમાં ગયેલ હોય , અને તે સમયના ફિલ્ટ ઓફીસર પી.પી. પાદરીયા જુનાગઢ જીલ્લાના વતની હોય , જેને આયોજન પૂર્વક કૌભાંડ આચરેલ હોય , અને ગીર વિસ્તારમાં વિશાળ ફાર્મ હાઉસ ધરાવતા હોય જેને રાજનેતાઓ મોજ મઝા કરવા આવતા હોવાથી તેઓ રાજકીય ધરોબો પણ ધરાવતા હોય હાલ સુધી નીચલા લેવલે તપાસ થયેલ નથી . અમરેલી GLDC બહુમાળી ભવન અમરેલી દ્વારા વર્ષ -૨૦૧૫ થી ૨૦૧૬-૨૦૧૭માં RKVY યોજના અંર્તગત ધારી તાલુકાના ગઢીયા ગામે જયદીપ દિલુભાઈ વાળા નં . ૭,૧૫,૪૩૧ ખાતાનું 0010010000૫૪૨૮ કો.ઓ. બેંક રાજકોટની જુનાગઢ શાખામાં આ રકમ સીમ તલાવડી બનાવવા ચુકવાયેલ છે . તેમજ ગઢીયા , તા.ધારીના સીમતલાવડી ના રૂા .૧૭,૩,૭૦૫ ચેકથી આઈ.ડી.બી.આઈ.બેંક જુનાગઢ ખાતા નં . ૦૨૧૯૧ ૪૦૦૦૦૭૩૬૩૬ દર્શનાબેન છોટાલાલા ભુપ્તા ને વર્ષ ૨૦૧૬-૨૦૧૭ માં ચુકવાયેલ છે . જે પણ મારી જાણ મુજબ વિધાર્થી જુનાગઢમાં છે . તેમજ તા.૧૧-૪-૨૦૧૬ મા ચેક નં . ૬૭૪૭૪૬ , ના ખાતા નં . ૫૭૦૮૭૪૦૫૬૧-૮ અલહાબાદ બેં જુનાગઢ ને કેરાળા તા . ધારી RKVY ના રૂા.૯,૯૨,૯૮૪- ચંદ્રીકાબેન ધળકા કુમનદાસ આરદેશણા જુનાગઢ આસી . GLDC વિભાગ જુનાગઢમાં ફરજ બજાવે છે . જેથી અહી તેઓના અમરેલી થી નાણા ચુકવાયેલ છે .
જેની તપાસ કરી ફરીયાદ દાખલ થવા અને જવાબદારી GLDC ના અધિકારીઓ સાથે પગલા ભરવા અને સરકારી રાષ્ટ્રના નાણા રીકવર કરવા વિનંતી .અમરેલી જિલ્લાના લાઠી , લીલીયા , દામનગર તાલુકના વર્ષ ૨૦૧૬/૧૭ ના જળસંગ્રહ સ્ત્રોત ખેડુતનામ ખેતરે ઉભા કરવા તેમજ ખારાપાટ જમીન સુધારણા ( D.D.0 ) ગ્રાન્ટ અને PSI ના કામો માટે પીપળવાના સર્વે નં ૧૫ / પૈકી ૨ સર્વે નં . ૫૯ પૈકી ૧ છભાડીયાના સર્વે નં ૧ ૩૦ર ઓ . પૈકી ૨ સર્વે નં ૪૯ સર્વે ૨૬ પૈકી ૨ ના રૂ . ૧૬,૩૧,૪૨૨ ચેક નં ૭૫૭૯૧૮ તા . ૨૫/૧0/૨૦૧૭ ના તે સમયના ફિલ્ડ ઓફીસર GLDC ના દીલીપભાઈ ચાવડા ના પુત્ર વિરેનકુમાર દીલીપભાઈ ચાવડા ના એસ.બી.આઈ. દામનગર ખાતા નં ૨૦૨૫૨૮૦૮૨૦૫ મા જમા કરેલ છે . તેમજ આવી જ રીતે ગોઢાવદર સર્વે નં ૫૪ અંટાળીયા સર્વે નં ૧૦૯ પૈકી ૧ સર્વે નં ૧૦૯ પૈકી ૧ ના રૂ .૧૮૮૦૨૮૧ એક નં ૯૩૯૭૯૯ તા . ૩૦-૦૬-૨૦૧૯ ના વિરેનકુમાર દિલીપભાઈ ચાવડાના એસ.બી.આઈ. ખાતા ન . ૨૦૨૫૮૦૮૨૦ , મા મજા કરેલ છે . આવી જ રીતે ભુરખીયા , સુવાગઢ , દામનગર , હીયા ના અલગ અલગ ૧૨ જેટલા કામના રૂ . ૮,૪૯,૯૯૯ વિરેનકુમાર દિલીપભાઈ ચાવડાને ખાતા નં ૨૦૨૫૨૮૦૮૨૦૫ ના દામનગર એસ.બી.આઈ શાખામાં જમા કરવામાં આવેલ આમ અલગ ત્રણ ચેકોના કુલ રૂા . ૪૩ , ૧,૩૬e / – તેતાલીસ લાખ એકસઠ હજાર ત્રણસો ઓગણસીતેર ખેડુતોના લાભાર્થી તરીકે જમા થવા જોઈએ પરંતુ તે સમયના ફિલ્ડ ઓફીસર દિલીપભાઈ ચાવડા એ પોતાના પુત્રના એકાઉન્ટમાં જમા કરી ભષ્ટ્રાચાર આચાર્ય હોવાનું સ્પષ્ટ જણાય છે . જેની તપાસ કરી પગલા ભરવા વિનંતી છે .
આમ આપના વિભાગ તેમજ તકેદારી આયોગ એ.સી.બી તથા સબંધીતોને આ તમામ બાબતો એ લેખિત મૌખિક * રજુઆતો કરવા છતા યોગ્ય તપાસ નથવાના કારણે ભ્રષ્ટાચાર આચનારને પોતાના કામની ૧૦ % કપાત બીલના તા .૨૬ / ૮ / ૨૦૨૦ ના RTGS થી GLDC અમરેલી બહુમાળી ભવનના તાત્કાલીન કર્મચારી ધારીના પરીવારના જાગૃતિબેન પાદરીયા જયદીપ દીલુભાઈ વાળા મનોજભાઈ પાદરીયા વિગેરે ને રૂ .૨૧,૪૯,૭૩૧ જેવી રકમ ચુકવણી કરવામાં આવેલ તેની રજુઆત પણ આપના ધ્યાને મુકેલ છે , સદર નપાસના કામે ગાંધીનગર GLDC વિભાગ દ્વારા તા . ૬/૧/૨૦૨૧ તપાસ ટીમ જેમા પર કૌભાંડ આચરેલ તેવી ફરીયાદ છે , તેવા પી.પી.પાદરીયા ને ધારી બગસરા ના તાલુકા ગ્રામ્ય વિસ્તારોમાં સાથે મળી દુધાળા ફાર્મ હાઉસમાં રાત વાસો કરી તપાસમાં જવાબદાર કર્મચારીને મળીને મદદરૂપ થયેલ છે તેમજ અમલ અજ્ઞાન લોકોની ગામડે જઈ સહીઓ કરાવી લીધેલ છે જેથી આ સમગ કૌભાંડ ને આચનાર તમામ ને બચાવવા રાજકીય વગ અને નાણાકીય જોરે છાવરવામાં આવેલ છે જેથી આ કામે સત્ય તપાસ થાય ફરીયાદીઓને સાથે રાખી ખરી હકીકત તપાસ જરૂરી છે તેમજ લાલાવદર તા.જી. અમરેલી ગામેની સર્વે નં . ૧૩૧/૧ પૈકી ૪ વાળી જમીન પર આવેલ તળાવ ઉડ કરવાની કામગીરી વર્ષ ૨૦૧૭ માં sLCP28.Prs.P યોજના અંતર્ગત તળાવમાંથી માટી કાઢવાની કામગીરી થયાના ૨૭ ૨૦૧૭ ના ચેક નં . ૬૭૪૨૮૭ સંયુકત RTGS થી ર k – પૈકીના ચુકવણામાં હિતેષ અરવિંદભાઈ રાણપરીયાને લાલાવદર ! ગામના પેમેન્ટના કખય ૨૦૧૪૯૯૪૪૦૧૦ IFCI કોડ SBI ૦૦૦૦૩૧૨ માં . – ૩,૯૯ , ૩૪૬ ના લાભાર્થી તરીકે ચુકવણુ કરવામાં આવેલ છે ત્યારબાદ ના વર્ષમાં ૧૦૮ જમા પેમેન્ટના બાકી પેમેન્ટ ૪૪,૩૭૨- નું પેમેન્ટ આજ વ્યકિતને ચુકવાયેલ છે આમ કુલ મળી રૂ . ૪,૪૩,૭૧૮ / – પુરા આ લાલાવદર ગામના તળાવને ઉંડા ઉતારવા કામ બતાવી ચુકવાયેલ છે પરંતુ મામજનોના જાહેરમાં આ બાબતે મે ચર્ચા કરતા આવું કોઈપણ કામ આ તળાવમાં થયેલ નથી અને ટ્રેકટરો પણ ચાલેલ નથી . જેથી આ બાબતે મે . તા . ૯/૩/૨૦૨૧ ના ગુજરાત રાજય જમીન વિકાસ નિગમ લી . ને તપાસ કરવા રજૂઆત કરતા તેઓના પત્ર જાવક નં . ૨૭૬ ૨૦૨૧ તા . ૩૧ / પ / ૨૦૨૧ ના લેખીત જવાબમાં અમરેલી ૩૧/૧/૨૦૧૧ થી બંધ કરેલ હોવાથી હવે આ કામે તપાસ કાર્યવાહી થશે નહી તેવો જવાબ આપી આમ આવી રીતે સમજેમની કચેરી તા , ના સમગ્ર જિલ્લામાં સરકારશ્રીના રૂા . ૬,૦૫,૮૨,૫૯૦ / – છ કરોડ પાંચ લાખ બયાશી હજાર પાંચસો નેવુ ) ના થયેલ ઉપરોકત વર્ષોના કામે સંપૂર્ણ પણે ગેરરીતી રાષ્ટ્રના નાણાનું ખુલ્લે આમ આચરવામાં આવેલ છે અને મારી નામદાર ગુજરાત હાઈકોર્ટની SCA ૧૦૧૮૦ OF ૨૦૧૯ ના તા . ૧૯૪૬/૨૦૧૯ ના ઓરલ ઓર્ડરની અવગણના કરી તપાસ કરવામાં આવેલ નથી આ બાબત અત્યંત ગંભીર હોય જેને ધ્યાને લઈ તપાસના આપના લેવલેથી અદેશ થવા અને આ કામે જરૂરી પુરાવાઓ જયારે પણ જરૂર જણાશે ત્યારે તે સ્થળ રૂબરૂ હાજર રહી રજુ કરીશ જે આપ સાહેબશ્રીની જાણ સાર.નામદાર હાઈકોર્ટના ઓરલ ઓડરના આદેશ ને અવગણી તપાસને વર્ષો સુધી ચલાવવા રાષ્ટ્ર અને સરકારશ્રી ના નાણાને ભ્રષ્ટાચાર કરનાર ને બચાવવામાં આવેલ છે જો આ બાબત અત્યંત ગંભીર હોય જેને ધ્યાને લઈ તપાસના આદેશો થવા વિનંતી છે તેમ પત્ર માં આર ટી આઈ એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા એ જણાવ્યું છે
Recent Comments