fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કૉંગ્રેસ પક્ષ ની નવી કારોબારી ને આવકાર તા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા

અમરેલી જિલ્લા કૉંગ્રેસ ની નવી કારોબારી માં પ્રજા ના પ્રશ્નો ને વાચા આપી શકે જન સામાન્ય માણસ ને મદત રૂપ થવા નવ યુવા વર્ગ નો સમાવેશ કરવામાં આવ્યો છે  સમાજ બધાજ વર્ગના તમામ જાતી ના લોકો ને સાથે રાખી ને આ કારોબારી ની રચના કરવામાં આવી છે 
અમરેલી જિલ્લા કૉંગ્રેસ પક્ષ ની નવી કારોબારી ને આવકાર તા અમરેલી શહેર કૉંગ્રેસ પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્યા  અમરેલી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ શ્રી ડિ કે રૈયાણી દવાર જાહેર કરવામાં આવેલ અમરેલી જિલ્લા કૉંગ્રેસ ની નવી કારોબારી માં પ્રજા ના પ્રશ્નો ને વાચા આપી શકે જન સામાન્ય માણસ ને મદત રૂપ થવા તમામ વર્ગ ના તમામ જાતિ એજ્યુકેશન ધરાવતા સૌથી વધારે નવ યુવાનો ને  આ જિલ્લા કૉંગ્રેસ  કારોબારી માં સમાવેશ કરવામાં આવ્યા છે આગામી દિવસોમાં માં આ કૉંગ્રેસ પક્ષ ની યુવા સેના પ્રજા  પાયાના પ્રશ્નો માટે અમરેલી જિલ્લા માં સતત લડત કરશે ને પ્રજા ને પડતી દરેક મુશ્કેલી માં મદતરૂપ થશે .

Follow Me:

Related Posts