fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ના પાંચ માંથી ક્યાં ધારાસભ્યો ગ્રાન્ટ નહિ વાપરી શકતા ચાલુ નાણાકીય વર્ષ માં લેપ્સ જશે

અમરેલી જિલ્લા ના પાંચ ધારાસભ્યો ને મળતી ગ્રાન્ટ માંથી કામ સુચવામાં ધારી સિવાય ના ધારાસભ્ય ઉણા ઉતર્યા નાણાકીય વર્ષ પોતા ના વિસ્તાર પૂરતા કામો સૂચવી ન શક્યા ધારી ના અનુભવી ધારાસભ્ય જે વી કકડીયા પૂરતા કામો કરી તેમની ગ્રાન્ટ નો ઉપીયોગ કરી શક્યા સૌથી ઓછા કામો રાજુલા ધારાસભ્ય એ કર્યા ધારાસભ્ય ને સીટ દીઠ  દોઢ કરોડ ની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ જે માર્ચ એન્ડ માં સુધી માં પુરા થતા નાણાકીય વર્ષ માં વાપરવા ની હોય છે પ્રજા ના પ્રતિનિધિ ઓ પોતા ને મળતી જનહિત ની ગ્રાન્ટ માંથી કામ સુચવવામાં પણ ઉણા ઉતર્યા ધારી જે વી કકડીયા એ બે કરોડ સાત લાખ ના ૬૪ કામો કરાવ્યા હતા સૌથી ઓછા કામો રાજુલા ના હીરાભાઈ સોલંકી એ સૂચવ્યા બીજા ક્રમે મહેશભાઈ કસવાલા ત્રીજા ક્રમે લાઠી જનકભાઈ તળાવિયા ચોથા ક્રમે અમરેલી ના કૌશિકભાઈ વેકરિયા રહ્યા ધારી પ્રથમ અને પાંચ માં ક્રમે રાજુલા રહ્યું ધારી માં ૬૪ કામો અમરેલી માં ૪૦ કામો લાઠી માં ૪૬ કામો સાવરકુંડલા ના ૫૨ કામો  રાજુલા માં ૩૧ કામો કુલ મળી ૨૩૪ કામો માંથી ૧૭૧ ને મંજૂરી મળી ૪ કરોડ ૧૮ લાખ જેવી રકમ ના કામો સાથે ધારાસભ્યો એ પૂર્ણ થતાં નાણાકીય વર્ષ દરમ્યાન કામો ન સૂચવી શકતા ગ્રાન્ટ પડી રહેવા પામી જેથી નવા વર્ષ માં તેમની વણ વપરાયેલ ગ્રાન્ટ ના કારણે ચાલુ વર્ષ ની મળતી ગ્રાન્ટ લેપ્સ જશે 

Follow Me:

Related Posts