અમરેલી જિલ્લા ના ૧૧ તાલુકા માં રાનીપશુ વસવાટ હોય ખેડૂતો ને દિવસે વીજળી આપો બાવકુભાઈ ઉધાડ
અમરેલી પૂર્વ યુવા સાંસ્કૃતિક મંત્રી બાવકુભાઈ ઉધાડે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત ઉર્જા મંત્રી કૃષિ મંત્રી સમક્ષ રજુઆત જિલ્લા ના ૧૧ તાલુકા ઓમાં રાનીપશુ ઓનો વસવાટ હોય તેથી ભય અનુભવતા ખેડૂતો ને દિવસે વીજ પુરવઠો આપો ની રજુઆત જિલ્લા ના ૧૧ તાલુકા ઓમાં રાનીપશુ સિંહ દીપડા નો વસવાટ અને અવાર નવાર દીપડા ના હુમલા ના બનાવ થી ખેતી અને પશુપાલન થી જોડાયેલ અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણી ના ડર થી રાત્રી એ ખેડૂતો શ્રમિકો પોતા ના પાક માં પાણી પિયત માટે રાત્રે જઈ શકતા ન હોય વન્ય હિંસક પ્રાણી ના ભય થી ખેતીવાડી કામે ન જઈ શકતા હોય રાજ્ય સરકાર અગાઉ જાહેર કરેલ યોજના પ્રમાણે એક માત્ર એશિયા ખંડ માં અમરેલી જિલ્લા ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ જિલ્લા માં જ્યારે સિંહ વસવાટ છે ત્યારે અમરેલી જિલ્લા ના ૧૧ તાલુકા માં સિંહ નો વસવાટ હોય ૧૫ જૂન પહેલા અમરેલી જિલ્લા ના તમામ ગ્રામ્ય માં રાજ્ય સરકાર નિયમ પ્રમાણે ખેતીવાડી માં આઠ કલાક વીજળી રાત્રી ને બદલે દિવસે આપવા ત્વરિત વ્યવસ્થા કરે તેવી માંગ કરતા પૂર્વ મંત્રી ઉધાડ દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ ને વિગતે પત્ર પાઠવી ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા ની રજુઆત કરાય હતી
Recent Comments