આજરોજ રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમરેલી જિલ્લા ની આગામી વિધાનસભા ચૂંટણી બાબતે ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું.
આ ચિંતન બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી શ્રી રઘુ શર્માજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર ,ગુજરાત વિધાનસભા નેતા વિપ્ાક્ષ શ્રી સુખરામભાઈ રાઠવા,પ્ારેશ ભાઈ ધાનાણી,અર્જુનભાઇ મોઢવાડિયા,હાર્દિક પ્ાટેલ ની ઉપ્ાસ્થિતિ માં યોજાયેલ હતી.
આ મિટિંગમાં અમરેલી જિલ્લામાં આવનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્ાક્ષ ના તમામ ઉમેદવારો જીત મેળવે અને ફરી અમરેલી જિલ્લા માં પ્ાંજો લહેરાય તે માટે બૂથ લેવલે કોંગ્રેસ પ્ાક્ષ ના ઓછા માં ઓછા રપ કાર્યકરો ની મજબૂત ટિમ ની રચના કરી,ભાજપ્ા સરકાર ની નીતિ રીતિ થી ત્રસ્ત જનતા અને કોંગ્રેસ ના કમિટેડ મતદારો વધુ માં વધુ મતદાન કરે તેવો વ્યૂહ અપ્ાનાવી અને સંગઠનાત્મક રીતે સક્નિયતા વધારી જીત નું લક્ષ્ય પાર પાડવા જિલ્લા ના કોંગ્રેસ અગ્રણીઓ એ ઉપ્ાસ્થિત પ્રદેશ નેતાગણ સાથે વિચારવિમર્શ કર્યો હતો.
Recent Comments