અમરેલી જિલ્લા માં રાજકીય ક્ષેત્રે અનેકો મહત્વ ની જવાબદારી ઓ પારદર્શી વહીવટી કુશળતા થી અમરેલી જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ અને સંગઠન માં મહત્વ ની જવાબદારી ઓ નિભાવી ચુકેલ પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી જેનીબેન ઠુંમર ને તાજેતર માં ગુજરાત પ્રદેશ મહિલા પ્રદેશ કોંગ્રેસ ના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરાય છે
અમરેલી જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુંમર ની ગુજરાત પ્રદેશ ના મહિલા ઉપપ્રમુખ પદે નિયુક્તિ

Recent Comments