અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર હોદેદારોની નિયુકિત કરવામાં આવી
માનનીય યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબ અને પ્રદેશમહામંત્રી તથા સૌરાષ્ટ્ર ઝોનનાં પ્રભારી વિનોદભાઈ ચાવડાની સુચના અને માર્ગદર્શન અનુસાર તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્રારા જિલ્લા ભાજપ સંગઠન પ્રભારી ભરતભાઈ બોઘરા અને સુરેશભાઈ ગોધાણી. સાથે સંકલન કરી સ્થાનિક સ્વરાજયની ચુંટણી પછી જિલ્લા ભાજપ સંગઠનમાં ખાલી પડેલ જગ્યા ઉપર અમરેલી જિલ્લા ભાજપનાં હોદેદારશ્રીઓની નીચે મુજબ નિયુકિત કરવામાં આવે છે.
જવાબદારી નામ મંડલનું નામ મહામંત્રી તરીકે જાફરાબાદ તાલુકો ઘુઘળવા દીપુભાઈ જંડુરભાઈ, ડો.ગીરીશભાઈ લાલજીભાઈ ભાલાળા. પ્રમુખ મનોજભાઈ ચનાભા ચુડાસમા, જાફરાબાદ શહેર મહામંત્રી, નિરવભાઈ મનોજભાઈ ઠકકર, વિશ્વેશભાઈ રામભાઈ સોલંકી, રાજુલા તાલુકો મહામંત્રી તરીકેમુકેશભાઈ નારણભાઈ ગુજરીયા, ખાંભા તાલુકો મહામંત્રી તરીકે રમેશભાઈ સોમતભાઈ જાદવ, ચલાલા શહેરમાં પ્રમુખ તરીકે પ્રવિણભાઈ બાવચંદભાઈ માળવીયા, મહામંત્રી તરીકે પંકજભાઈ કાથરોટીયા, અજિતભાઈ ગભરૂભાઈ ખુમાણ, ધારી તાલુકોમાં મહામંત્રી મૃગેશભાઈ બાબુભાઈ કોટડીયા, બગસરા તાલુકોમાં ખોડાભાઈ સાવલીયા, સાવરકુંડલા શહેરમાં પ્રમુખ પ્રવિણભાઈ સાવજ, મહામંત્રી તરીકે રાજુભાઈ નાગ્રેચા, મહામંત્રી વિજયસિંહ વાઘેલા, લીલીયા તાલુકો મહામંત્રી તરીકે જિજ્ઞેશભાઈ સાવજ, લઘુમતિ મોરચો જિલ્લા ભાજપ, અમરેલી માં પ્રમુખ તરીકે રજાકભાઈ વલીભાઈ કચરા, મહામંત્રી તરીકે નજીરભાઈ કાસમભાઈ મલેક, મહામંત્રી શમીરભાઈ દીલાવરભાઈ કનોજીયા
Recent Comments