અમરેલી અમરેલી જિલ્લામાં કોરોનાનાં સૌથી વધુ 8પ કેસ નોંધાતા ચિંતા અમરેલી જિલ્લામાં કોરોનાનાં આજસુધીમાં સૌથી વધુ 8પ કેસ નોંધાયા છે.જો કે 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા અને જિલ્લામાં કુલ આંક પ071 સુધી પહોંચી જતા ચિંતાનો માહોલ છવાયો છે. Tags: Post navigation Previous Previous post: ખોપાળા સ્વામિનારાયણ મંદિરે દિવ્ય ધનશ્યામ જન્મોત્સવ ઉજવાયોNext Next post: અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ડો. સપ્તર્ષિ સતાણીની અનેરી સેવા Related Posts લાઠી સર્કિટ હાઉસ ખાતે રાષ્ટ્રીય મજદૂર સંધ ના નેજા હેઠળ શ્રમિક અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ ખેડૂતો ના પાક ધિરાણ પ્રશ્ને બાવકુભાઈ ઉઘાડ ની રાજ્ય ના મુખ્ય મંત્રી કૃષિ નાણાં મંત્રી ને વિસ્તૃત પત્ર પાઠવી રજુઆત અમરેલી જિલ્લાના ઝોનલ અધિકારીઓ અને સેક્ટર પોલીસ અધિકારીઓ-કર્મચારીની તાલીમ યોજાઈ
Recent Comments