અમરેલી જીલ્લા પચાયત હસ્તકની રેતી કકર અને સ્ટેમ્પ ડયૂટીની ગ્રાન્ટ માથી સમગ્ર જીલ્લામા ફાળવવામા આવેલ ગ્રાન્ટનુ પેકેજ કરી ઓનલાઈન ટેન્ડર દ્વારા એજન્સી ફીકસ કરી કામ હાથ ધરવામા આવશે તેવી ચચાઁએ અમરેલી જીલ્લામા જોર પકડયુ છે અને આ અગે જીલ્લાના વિવિધ ગ્રામ પચાયતના સરપચશ્રીઓએ પણ અમરેલીના પૂર્વે સાસદ અને ૧૦૮ તરીકેની ઉપમા ધરાવનાર નેતા શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરતા પૂર્વે સાસદે તાત્કાલીક જીલ્લા વિકાસ અધિકારીશ્રી સાથે ટેલીફોનીક વાત કરી સમગ્ર બાબત અંગે તેઓનુ ધ્યાન દોરી રજૂઆત કરેલ હતી. જે બાબતે જીલ્લા વિકાસ અધિકારીએ પણ આ એક અફવા હોવાનુ જણાવ્યુ હતુ અને જીલ્લા પચાયત હસ્તકની રેતી કકર અને સ્ટેમ્પડયૂટીની બને ગ્રાન્ટો ગ્રામ પચાયતના હેડે જ ફાળવવામા આવશે અને પાચ લાખની મયાઁદામા કામો જે તે ગ્રામ પચાયત જ કરી શકશે તેવુ ડીડીઓએ પૂર્વે સાસદશ્રીને જાણાવ્યુ છે. તેથી અમરેલી જીલ્લાના સરપચશ્રીઓએ આવી કોઈ અફવાઓ કે ગામમા કોઈ સર્વે કરવા એજન્સી આવે અથવા તો કોઈપણ કમૅચારી ટેન્ડરની વાતો કહે તો તેની વાતોમા ન આવવુ અને રેતીકકર તથા સ્ટેમ્પડયૂટીની ગ્રાન્ટના પાચ લાખની મયાદામા કામો ગ્રામ પચાયત જ કરશે. છતા સરપચશ્રીઓને કોઈ મુશ્કેલી જણાય તો પૂર્વે સાસદ શ્રી નારણભાઈ કાછડીયા અથવા તો તેમના કાર્યાલયનો સપર્ક કરવા પૂવૅ સાસદ શ્રી કાછડીયાએ જણાવેલ છે.
અમરેલી જીલ્લા પંચાયત હસ્તકની રેતીકકર અને સ્ટેમ્પડયૂટીની ગ્રાન્ટના કામો ગ્રામ પંચાયત હસ્તક જ થશે – પૂર્વે સાસદ નારણકાછડીયા

Recent Comments