અમરેલી

અમરેલી તાલુકાના ચાંપાથળ ગામના ભાજપના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા

અમરેલી–વડીયા– કુંકાવાવ વિધાનસભા વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં અમરેલી તાલુકાના ચાંપાથળ ગામના આગેવાન બટુકભાઈ ખુંટ તથા તેમનું ગ૬૩ઘઠસપ ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા જેને અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષ ભંડેરીએ આવકાર્યા. અને અમરેલી વિધાનસભાના ઉમેદવાર પરેશ ધાનાણીને વધુમાં વધુ મતોની લીડથી વિજય ભવ: ના કોલ આપ્યા હતા.

Related Posts