અમરેલી

અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું ભવ્ય આયોજન થયુ.

શ્રી સદ્દગૂરૂ શ્રીકબીર સાહેબ સેવા ટૄસ્ટ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી તથા   શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદશઁન નેત્રાલય હોસ્પીટલ સંચાલીત અમરેલી દ્વારા વિનામુલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પ ભવ્ય આયોજન થયેલ હતું. આ કેમ્પ આંખો ના રોગ થી પીડાતા દદીઁનારાયણ માટે ઓપરેશન વિનામુલ્યે કરવામાં આવ્યું હતું. આ કેમ્પ  ની અંદર ઓ પી ડી માં 136   દદીઁઓને લાભ લીધો હતો.

તેમજ મોતિયા ના ઓપરેશન 30 દરદી લાભ લીધો હતો આ કેમ્પ નુ દિપ પાગટય  પ.પૂ. મહંત શ્રી નારાણદાસ સાહેબ તથા  લાયન્સ કલબ ઓફ અમરેલી  સિટી માંથી લાયન્સ પ્રમુખ મહેશભાઈ પટેલ   લાયન્સ કલબ શેક્રેટરી સાહાસ ઉપાધ્યાય તેમજ  શરદભાઈ વ્યાસ તથા બચુભાઈ જીવરાજભાઈ સ્મારક ટ્રસ્ટ ના વિશાલભાઇ વ્યાસ,  જિતેનભાઇ હેલૈયા, કૌશિક મહેતા ભદ્રેશ ભાઈ     ત્રિવેદી  જઞદીશભાઇ જેઠવા મેહુલભાઈ ત્રિવેદી. કિતિઁભાઇ ભટ્ટ, નિલેષભાઈ ભીલ,,  કબીરટેકરી સાવરકુંડલા   વગેરે સેવા આપી હતી…

Related Posts