અમરેલી

અમરેલી-ધારીના ખોડિયાર ડેમમાં પાણીની આવક શરૂ……

ધારી ખોડિયાર ડેમમાં પાણીની આવક થતા નીચાણવાળા 7 તાલુકા મથકોને કરાયા એલર્ટ……સવારે 10 વાગ્યા સુધીમાં ખીડિયાર ડેમ 70 ટકા ભરાયો……ડેમ પૂર્ણ ભરાતા ગમે ત્યારે દરવાજા ખોલવાની સૂચનાથી નીચાણવાળા ગામડાઓને કરાયા સતર્ક………ડેમ નું હાલ નું લેવલ ૨૦૦.૮૧ મીટર ૬૫૮.૯૦ ફૂટ……
ધારી ના (૧)ધારી (૨)આંબરડી (૩)ભઠ (૪)પાદરગઢ…..
બગસરા ના (૧)હાલરીયા (૨)હુલરીયા…..
અમરેલીના (૧) સરંભડા (૨) નાના માંડવડા (૩) મેડી (૪) તરવડા (૫) બાબાપુર (૬) વાંકીયા (૭) ગાવડકા (૮) પીઠવાજાળ (૯) વિઠ્ઠલપુર (૧૦) મોટા ગોખરવાળા (૧૧) નાના ગોખરવાળા……
લીલીયા ના (૧) કણકોટ (૨) આંબા (૩) ક્રાંકચ (૪) બવાડા (પ)બવાડી (૬)ઇંગોરાળા (૭) શેઢાવદર (૮) લોકા (૯) લોકી……
સાવરકુંડલા ના (૧) બોરાળા (૨) જુના સાવર (૩) ખાલપર (૪) આંકોલડા (૫) મેકડા (૬) ફિફાઠ (૭) ઘોબા (૮) પીપરડી….
ગારીયાધાર ના (૧) ઠાંસા (૨) જુના ગુજરડા (૩)મનાજી (૪)રાણીગામ (૫)સતાપડા….
પાલીતાણા ના  (૧) ચોક (૨) ડુંગરપુર (૩) હાથસણી (૪) જાલીલા (૫) જીવાપર (૬) રાણપરડા (૭) રોહીશાળા…….
ડેમ વિભાગ દ્વારા જાહેર પત્ર પ્રસિદ્ધ કરીને ગામડાઓમાં અપાઈ સૂચનાઓ……

Related Posts