અમરેલી

અમરેલી નાગરિક સહકારી બેંકનાં સભાસદોને ડિવિડન્‍ડ જમા આપવામાં આવ્‍યું

અમરેલી નાગરિક સહકારી બેંક લી. તરફથી સતત પ7મી વાર્ષિક સાધારણ સભામાં વર્ષ ર0ર0/ર1નું બેંકના સભાસદોને 1પ% લેખે ડિવિડન્‍ડ જાહેર કરવામાં આવેલ હતું. જે ડિવિડન્‍ડની રકમ સભાસદોના સેવિંગ એકાઉન્‍ટમાં જમા આપવામાં આવેલ છે. તેમજ જે સભાસદોના સેવિંગ એકાઉન્‍ટ ન હોય તે સભાસદોએ બેંક પર રૂબરૂ આવી પોતાના ડિવિડન્‍ડની રકમ મેળવી લેવા બેંકના ડિરેકટર પી.પી. સોજીત્રાએઅનુરોધ કરેલ છે. તેમ બેંકના મેનેજર આશિષ હિરપરાની યાદીમાં જણાવવામાં આવેલ છે.

Related Posts