અમરેલી ના બગસરા બાળ કેળવણી તાલીમ સંકુલ ખાતે વિસરતી જાતિ ના છાત્રો શિશુવિહાર ભાવનગર ની મદદ
અમરેલી બાળ કેળવણી મંડળ બગસરા (જીલ્લો અમરેલી) ના તાલીમી સંકુલમાં વિચરતી જાતિના નિવાસી વિદ્યાર્થીઓ તથા તેમના શિક્ષકોને ભાવનગરની જાણીતી સામાજિક સંસ્થા શિશુ વિહાર દ્વારા શુઝ, સ્કૂલબેગ કીટ તથા સ્લીપર નું વિતરણ કરવામાં આવ્યું શ્રી પ્રફુલભાઈ ગોરડીયા તથા શ્રી શારદાબેન હર્ષદરાય પંડ્યા ના સહયોગથી કુલ ૨૬ વિદ્યાર્થીઓ અને ૧૯ શિક્ષકોને તેમ ૭૧ સાધનો અપાયા જે સરાહનીય બની રહ્યું.
Recent Comments