અમરેલી-બગસરામા આજે જ્યા પાર્વતી વ્રત નિમિતે ભગવાન ભોળાનાથના મંદિરોમાં જામી ભીડ……..
મહિલાઓ અને નાની બાળાઓ દ્વારા ભોળાનાથનું થયું પૂજન……..
આજથી આરંભ થયેલા જ્યા પાર્વતી વ્રતનો પ્રારંભ થતા ભક્તોના ઘોડાપુર જોવા મળ્યા…….
અમરેલી જિલ્લામાં દરેક શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી………
બગસરાના બાગેશ્વર મહાદેવ મંદિરમા પુજન કરવામા આવ્યુ…….
જ્યા પાર્વતી વ્રતમાં અપરણિત દીકરીઓ સારુ એવુ સાસરું મળે અને સારો એવો તેનો પતિ મળે તે માટે વ્રત કરે છે જ્યા પાર્વતી વ્રત……
આજથી 5 દિવસ ભોળાનાથનૂ પુજન કરવામા આવશે……
અમરેલી-બગસરામા આજે જ્યા પાર્વતી વ્રત નિમિતે ભગવાન ભોળાનાથના મંદિરોમાં જામી ભીડ



















Recent Comments