અમરેલી મધ્યસ્થ બેન્કના એમ ડી ચંદુભાઈ સંઘાણી પરિવાર ના આંગણે ભગવતાચાર્ય જીજ્ઞેશદાદા રાધે રાધે ની પધરામણી થતા સામૈયા થી સત્કાર કરાયો
અમરેલી સંઘાણી પરિવાર ના આંગણે પ્રખર ભાગવત વક્તા અને ઘરે ઘરે પ્રચલિત કીર્તન ગાતા કરી દીધા જેમની વાણી માં અમૃતવર્ષે છે તેવા
જીગ્નેશદાદા રાધે રાધે દ્વારા લાઠી તાલુકા ના અકાળા ખાતે નિર્માણ થનાર વિદ્યાપીઠ “તથાસ્તુ વિદ્યા પીઠ”
ખાતે ચાલતી કથામૃતમ ના પ્રેરક પરમ પૂજ્ય જીજ્ઞેશદાદા (રાધે રાધે) આજે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક ના એમડી ચંદુભાઈ સંઘાણી ઘરે પધરામણી કરતા ભવ્ય સામૈયા થી સત્કાર કરાયો હતો

પધરામણી દરમ્યાન બાલકૃષ્ણ ઠાકોરજી ના દર્શન તેમજ જીજ્ઞેશદાદા (રાધે રાધે) ના આશિષ મેળવ્યા હતા

આ તકે જીગ્નેશદાદા એ સહુ ને જીવન જીવવા ની રીત, અને સામાજિક જવાબદારી વિશે ,અને ધર્મ ની વાતો કરેલ.

આ તકે અમરેલી શહેર માંથી બહોળી સંખ્યા માં સામાજિક સ્વૈચ્છિક રાજસ્વી અગ્રણી ઓ ભાવિકો એ ધર્મ લાભ મેળવ્યો હતો


















Recent Comments