અમરેલી

અમરેલી મેમણ સમાજ ના બે વિધાર્થી ઓ સી.એ. ફાઇલ ની અગ્નિ પરીક્ષા સમી કસોટી માં ઉતિણઁ કરી મેમણ સમાજ નું ગૌરવ વધારું

ઘી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટસ ઓફ ઇન્ડિયા (ICAI)દ્વારા તારિખ 1 લી ફેબ્રુઆરી
ના રોજ સી.એ. ફાઇલ ની પરિણામ જાહેર કરાયું. જેમાં અમરેલી શહેર ના મુસ્લિમ મેમણ સમાજ
ના બે વિધાર્થી ઓ રમીઝ મીઠાણી અને અફરીદ સાકરીયા સી.એ. ફાઇલ ની અગ્નિ પરીક્ષા સમી
કસોટી માં ઉતિણઁ કરી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા આ અસાધારણ સિદ્ધિ હાસલ કરી બન્ને વિધાર્થી ઓ એ પોતાના પરિવાર અને સમાજ નું નામ રોશન કર્યું છે દેશ માટે લોક ડાઉન ત્રણ મહિના રહ્યું પરંતુઆ વિધાર્થી ઓ છેલ્લા એક વર્ષ એક જ ઓરડા માં બંધ રહી અભ્યાસ કરી પૂરવાર કરી બતાવ્યું કેસફળતા ફક્ત સખ્ત પરિશ્રમ થી જ મળે છે અફરીદ સાકરીયા ના મોટા ભાઈ અફઝલ સાકરીયા ગયાવર્ષ PMET ટ્રસ્ટ માં સી.એ. બનવાની સિદ્ધિ હાસિલ કરી હતી અને હાલ અમરેલી માંએ.બી.સાકરીયા એન્ડ કંપની ચલાવે છે ચાલુ વર્ષ તેમના નાના ભાઈ અફરીદ સાકરીયા એ તેમના થીપણ નાની વયે સી.એ.થઇ રેકોડ બનાવેલ આમ એક જ પરિવાર ના બે ભાઈ સી.એ. થતા પરિવાર માંખુશી છવાય હતી રમીઝ મીઠાણી ના પિતા ફ્રૂટ અને શાકભાજી ની ફેરી કરે છે એક સામાન્ય પિતા નાપુત્ર એ અસામાન્ય સફળતા પ્રાપ્ત કરી પોતાના પિતા, પરિવાર અને સમાજ નું ગૌરવ વધાર્યું છે બનેવિધાર્થી ઓ એ સુરત માં PMET ટ્રસ્ટ હેઠળ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને છેલ્લા એક જ વર્ષમાં અમરેલી મેમણ સમાજ માં ત્રણ – ત્રણ યુવાનો સી.એ. થતા મેમણ સમાજ માં આનંદ ની લાગણીછવાય હતી.આ ટકે અમરેલી સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી,મોહસીન ધાનાણી,વસીમ ધાનાણી,સચિન ચૌહાણ,રફીક ચૌહાણ,ઇમરાન પરમાર,રિઝવાન ભટ્ટી અને સૌરાષ્ટ્રલાઈફ લાઈન ટ્રસ્ટ પરિવાર દ્વારા શુભેચ્છા આપવામાં આવેલ હતી.

Related Posts