અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે મંદિર માં દર્શન બાદ કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન ૧૮ મી લોકસભા માટે અમરેલી લોકસભા બેઠક નં -૧૪ ના ઉમેદવાર જેનીબેન ઠુંમર અને એમના પિતા પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પિતા પુત્રી બંને એ કુંકાવાવ ના વાવડી ખાતે મતદાન કર્યું હતું વિજય મુદ્રા માં મતદાન બાદ ઉત્સાહ દર્શાવ્યો હતો
અમરેલી લોકસભા ના કોંગ્રેસ પક્ષ ના ઉમેદવાર જેનીબેન ઠુંમરે કુંકાવાવ ના વાવડી ખાતે કર્યું મતદાન

Recent Comments