અમરેલી-વડિયા ખાતે મોંઘવારી મુદ્દે વધુ કોંગ્રેસ બની આક્રમક બની હતી. મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસે રેલી કાઢી હતી.
હાથમાં બેનરો અને ગેસના બાટલાઓ સાથે કોંગી કાર્યકર્તાઓએ રેલી યોજી હતી. હાથ લારીમાં ગેસના બાટલા લઈને કોંગી કાર્યકર્તાઓ મામલતદાર કચેરીએ પંહોચ્યા હતા. મામલતદારને આવેદનપત્ર પાઠવીને કોંગી કાર્યકર્તાઓએ સરકારનો વિરોધ કર્યો હતો.
અમરેલી-વડિયા ખાતે મોંઘવારી મુદ્દે કોંગ્રેસ બની આક્રમક

Recent Comments