અમરેલી

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિના ઉપ પ્રમુખ તરીકે લોહાણા સમાજ ના યુવા આગેવાન અને યુવા વેપારી અગ્રણી મહેશકુમાર સોમૈયાં ની નિમણુક કરવામાં આવી

અમરેલી શહેર કૉંગ્રેસ સમિતિ ના ઉપ પ્રમુખ તરીકે લોહાણા સમાજ ના યુવા આગેવાન અને યુવા વેપારી અગ્રણી મહેશકુમાર સોમૈયાં ની નિમણુક કરવામાં આવી
અમરેલી શહેર કૉંગ્રેસ ના ઉપ પ્રમુખ તરીકે વર્ણી થતા વિરોધ પક્ષ ના નેતા અમરેલી ના ધારાસભ્ય પરેશ ભાઈ ધાનાણી અમરેલી જિલ્લા કૉંગ્રેસ ના પ્રમુખ ડી કે રૈયાણી ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર પ્રતાપભાઈ દુધાત અમરીશ ભાઈ ડેર સહિત ના અગ્રણી ઓ એ આ નિમણુક ને આવકારેલ છે

Related Posts