અમરેલી શહેર માં બિરાજતા શ્રી નાગનાથ મહાદેવ ના દર્શને રાજ્ય ના આરોગ્ય મંત્રી અને ધારાસભ્ય ઠુંમર અમરેલી શહેર માં પ્રસિદ્ધ શિવાલય શ્રી નાગનાથ મહાદેવ ના દર્શને ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી શ્રી મનીષાબેન સુથાર આજ રોજ જિલ્લા વિવિધ સામાજિક કાર્યક્રમો માં હાજરી આપવા પધારતા રાજ્ય ના મંત્રી મનીષાબેન સુથાર સાથે લાઠી બાબરા ના ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર સાથે અમરેલી શહેર માં બિરાજતા શ્રી નાગનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી
અમરેલી શહેર માં બિરાજતા શ્રી નાગનાથ મહાદેવ ના દર્શન કરતા ગુજરાત રાજ્ય ના આરોગ્ય મંત્રી મનીષાબેન સુથાર અને ધારાસભ્ય ઠુંમર

Recent Comments