અમરેલી સ્થિત “દીકરાનું ઘર” OLD AGE HOME ખાતે EVM-VVPAT નિદર્શન યોજવામાં આવ્યું હતું. EVM-VVPAT ના આ નિદર્શન કાર્યક્રમ યોજવાનો મુખ્ય હેતુ વધુમાં વધુ મતદાન થાય અને મતદાન માટેની પ્રક્રિયાથી વયોવૃદ્ધ નાગરિકોમાં એ બાબતે જાગૃત્તિ વધારો થાય તે છે. વર્ષ-૨૦૨૨માં ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી આગામી સમયમાં યોજવામાં આવશે, ત્યારે લોકોમાં મતદાનને લઈ જાગૃત્તિ વધે ઉપરાંત મતદાનની ટકાવારી પણ વધરો થાય તેવા પ્રયાસો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અમરેલી સ્થિત “દીકરાનું ઘર” OLD AGE HOME ખાતે EVM-VVPAT નિદર્શન યોજવામાં આવ્યું

Recent Comments