અમરેલી SBI Head Branch દ્રારા “આઝાદી કા અમૃત” મહોત્સવના ઉપક્રમે આયોજીત સાયબર ક્રાઈમ જાગૃતી સેમીનારમાં અમરેલી જીલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ. શ્રી એચ.કે.મકવાણા તથા પોલીસ સબ ઇન્સ. શ્રી એમ.એમ.પરમાર તથા ટીમ દ્રારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયાના ખાતાધારકો તથા કર્મચારીઓને સાયબર ગુન્હેગારો દ્રારા આમ નાગરિકો સાથે નાણાકીય છેતરપીંડી કરવા સારુ અજમાવવામાં આવતી જુદીજુદી તરકિબોથી વાકેફ કરવામાં આવ્યા તેમજ આવા બનાવો સામે સાવચેતી તથા સલામતી રાખવા માટે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.
અમરેલી SBI Head Branch દ્રારા સાયબર ક્રાઈમ જાગૃતી સેમીનાર

Recent Comments